બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ એ ગયા દિવસોમાં પુત્રીને જન્મ આપ્યો હતો તેને લઈને તેઓ ખુબજ ખુશ હતી પુત્રીની કેટલીક ફોટો પણ તેણીએ સોસીયલ મીડિયામાં શેર કરી હતી પુત્રીના જન્મ બાદ આલિયા મીડિયા સામે ખાસ આવી ન હતી પરંતુ હવે તેના બાદ પહેલીવાર આલિયા ભટ્ટ સ્પોટ થઈ છે.
આલિયા એ 6 નવેમ્બર 2022 ના રોજ પુત્રી રાહાને જન્મ આપ્યો આ પહેલા આલિયા ભટ્ટ માતા બન્યા બાદ પહેલીવાર બહેન શાહીન ભટ્ટના જન્મદિવસ પર જોવા મળી હતી હવે ફરી એકવાર આલિયા ભટ્ટને જોવા મળી છે જેમાં આલિયાનું લુક ખુબ બદલાઈ ગયેલું જોવા મળ્યું જેનો વીડિયો સોશિયલ.
મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હકીકતમાં આલિયા ભટ્ટ માં બન્યા બાદ ખુદને હવે ફિટ કરવામાં લાગેલ છે હકીકત માં આલિયા આજે મુંબઈના ખાર વિસ્તારમાં યોગા ક્લાસની બહાર જોવામાં આવી હતી એ સમયની તેની કેલટીક તસ્વીર અને વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ ખુબ બદલાયેલ જોવા મળી.
આલિયા ભટ્ટના લુકની વાત કરીએ તો તેણીએ લેગિંગ્સ અને ટીશર્ટ સાથે હૂડીમાં હતી જેમાં તેઓ ખુબ બોલ્ડ લાગી રહ હતી તેની સામે આવેલ ફોટોને ખુબ પસંદ કરવામાં આવી રહી છે તેના પહેલા આલિયાને તેની બહેન શાહીન ભટ્ટના જન્મદિવસ પર જોવા મળી હતી એ સમયે તેઓ યલો કલરના ડ્રેસમાં સ્પોટ થઈ હતી.