Cli
દિવાળી ના ફટાકડા ફોડવા બાબતે રાજકોટ માં ખેલાયો ખુ!ની ખેલ, છ વ્યક્તિ ઈજાગ્રસ્ત...

દિવાળી ના ફટાકડા ફોડવા બાબતે રાજકોટ માં ખેલાયો ખુ!ની ખેલ, છ વ્યક્તિ ઈજાગ્રસ્ત…

Breaking

સમગ્ર દેશભરમાં દિવાળી નો તહેવાર ખુબ ધામધુમથી ઉજવવામાં આવી રહ્યોછે આ વચ્ચે લોકો દિવાળી ના પાવન તહેવારની મીઠાઈઓ વહેંચી ફટાકડા ફોડીને હર્ષભેર ઉજવણી કરે છે પણ એ ફટાકડા થી જ ગુજરાત ના રાજકોટ શહેરમાં વિવાદ સર્જાયો છે સમગ્ર ઘટના અનુસાર રાજકોટ ના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે.

ફટાકડા ફોડવા જેવી નજીકની બાબત પર બોલાચાલી થઈ અને આ બોલા ચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બે જુથો વચ્ચે મા!રામારી થઈ હતી બે શખ્સોએ યુવક પર તિ!ષ્ણ હ થીયારો સાથે હુ મલો કર્યો હતો આ ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

આ મા રામારી ની ઘટનામાં કુલ છ વ્યક્તિ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાછે જે ઘટના માં સામેલ બે વ્યક્તિઓની અટકાયત કરીને બી ડિવિઝન પોલીસ ટીમે ઘટનાની તપાસ હાથ ધરી છે છેલ્લો બે વર્ષોથી કો!રોના કાળ દરમિયાન દિવાળીનો ઉત્સવ લોકો મનાવી શક્યા નહોતા.

આ વર્ષે કો રોનાનો ખાત્મો થયો હતો એ વચ્ચે રાજકોટવાસીઓ એક તરફ ખુશીનો આ પર્વ પોતાના પરિવાર સાથે ઉજવી રહ્યા હતા જ્યારે બે જૂથ દિવાળીના ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતમાં ઝ!ઘડી પડ્યા હતા અને આ ઝ!ઘડો ઉગ્ર થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *