બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ડીરેક્ટર સાજીદ ખાન બિગબોસ રીયાલીટી શો હાઉસ આવ્યા હતા એ વચ્ચે તેમના વિરુદ્ધ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 11 થી વધારે અભિનેત્રીઓ એ યૌન શોષણ અને જાતીય પજવણી ના આરોપ લગાવ્યા છે પરંતુ એ વચ્ચે હવે અભિનેત્રી મિનીષા લાંબાએ સાજીદ ખાન ને.
જાનવર કહી દિધો છે,ઈન્ડીયન એક્સપ્રેસ વે આપેલા એક ઇન્ટરવ્યૂમાં મિનીષાએ સાજીદ ખાન વિશે જણાવ્યું કે સાજીદ ખાન એક જાનવર છે તેના વિશે જેટલી ઓછી વાતો કરીએ તેટલું સારું છે મી ટુ મુમેન્ટ દુનિયાભરમાં મહીલાઓ વિશેના મુદ્દા ઉઠાવવામાં ખુબ મહત્વપૂર્ણ રહ્યું છે આ આંદોલન.
એક ક્રાંતિ છે અને તે થવું ખૂબ જ જરૂરી હતું આ ઘટના થવા માટે માત્ર એક રાહ હતી જે જાનવર વિશે તમે વાત કરો છો તેના વિશે વધારે મને ના પુછો તો સારું છે અભિનેત્રી મિનીષા પહેલા ઘણી બધી અભિનેત્રીઓ પણ સાજીદ ખાન પર આરોપ લગાવી ચુકી છે જેના કારણે સાજીદ ખાનને.
ફિલ્મોમાં બેન કરવામાં આવ્યા હતા પરંતુ ફરી બીગબોસ રિયાલિટી શો હાઉસમાં સ્થાન આપવામાં આવતા તેમના વિરુદ્ધ ગુસ્સો જોવા મળ્યો હતો તેઓ શો થી બહાર આવી ગયા છે અને તેમને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એન્ટ્રી આપવામાં આવી છે થોડા સમયમાં જ સાજીદ ખાન ફિલ્મ.
હન્ડ્રેડ પરસેન્ટ માં ડાયરેક્ટર ના રુપે પાછા ફરવા જઈ રહ્યા છે જે ફિલ્મ માં રીતેષ દેશમુખ નોરા ફતેહી જોન અબ્રાહમ અને શહેનાઝ ગીલ મુખ્ય ભૂમિકામાં માં જોવા મળશે આ વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો તમારી શું પ્રતિક્રિયા સીજે કોમેંટમાં જણાવી શકો છો.