આલિયા ભટ્ટે ઈન્ટાગ્રામમાં હાલમાં ફોટોશૂટની કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે અહીં તે દરમિયાન તેને ગુલાબી કલરની ડ્રેસ પહેરી અને બ્લેક કલરની પેન્ટ પહરેલ છે એક્ટરે બે તસ્વીર શેર કરી છે પહેલી તસ્વીરમાં બેબી બંમ્પ બતાવતા જોવા મળી રહી છે તેના શિવાય કેમરા સામે પોઝ આપતા જોઈ શકાય છે.
આલિયાના ચહેરા પર પ્રેગન્સી ગ્લો પણ સાફ જોઈ શકાય છે આલિયાએ તસ્વીર શેર કરતા લખ્યું છે લાઈટ જલ્દી આવી રહી છે આગળના બે અઠવડીયામાં હકીકતમાં આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર ફિલ્મ આવનારા સમયમાં રીલીઝ થઈ રહી છે આલિયાની ફોટો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ઝડપથી વાયરલ થઈ રહી છે.
તમને જણાવી દઈએ આલિયા ભટ્ટે તેના પતિ રણબીર કપૂર સાથે ખુબ સુંદર અંદાજમ મીડિયા સામે પોઝ આપ્યા છે એટલું જ આલિયાની આ તસ્વીર જોઈને ફેન્સે તેની ખુબ પ્રસંસા કરી છે મિત્રો તમારી જણકારી માટે જણાવી દઈએ આલિયા અને રણવીર અત્યારે એમની આવનાર ફિલ્મ બ્ર્હમાસ્ત્ર ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.
બ્ર્હમાસ્ત્રને લઈને બંને કપલ ખુબ છવાયેલ છે એક વિડિઓ પણ ઇન્ટગ્રામમાં ખુબ વાયરલ યહ્ય તેમાં આલિયા ભટ્ટ અને એમના પતિ રણબીર કપૂર મીડિયા સામે પોઝ આપતા જોઈ શકાય છે અહીં રણબીર કપૂર પહેલ બાળકના પિતા બનવા જઈ રહ્યા છે તેની ખુશી પણ બંનેના ચહેરા પણ સાફ જોઈ શકાય છે.