બાહુબલી ફેમ ફેમસ અભિનેત્રી તમન્ના ભાટિયા પોતાની આવનારી ફિલ્મ લવ સ્ટોરી 2 ને લઇ ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે તમન્ના ભાટિયા ની સાલ 2022 માં ઘણી સુપરહિટ ફિલ્મો રહી જેમાં વર્ષના અંતમાં રિલીઝ થયેલી ફિલ્મ બબલી બાઉન્સર માં તમન્ના ભાટિયા નો દમદાર અભિનય દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો.
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મોમાં શાનદાર અભિનય બાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હમસકલ એન્ટરટેનમેન્ટ હીમંતવાલા જેવી ફિલ્મોમાં ખુબ લોકપ્રિયતા મેળવી ચુકેલી અભિનેત્રી તમન્ના ભાટિયા ના લાખો ચાહકો છે તમન્ના પોતાના અભિનય કેરિયર ની સાથે બોલ્ડ અને હોટ લુક થી પણ ખુબ ચર્ચાઓ માં રહે છે.
તેની ડ્રેસિંગ સેન્સ જોઈ ફેન્સ દિવાના બની જાય છે તમન્ના ભાટિયા પોતાના જીમ વર્કઆઉટ વિડીઓ બિકીની વેસ્ટન લુક પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી ફેન્સ ને દિવાના બનાવતી જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં એલે 2023 એવોર્ડ ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં પોતાના બોયફ્રેન્ડ.
વિજય વર્મા સાથે સ્પોટ થઈ હતી ખુબ ડીપનેક વાદળી કટ આઉટ ફીટમાં તમન્ના ભાટિયા એ પોતાનું હોટ ફિગર ફોન્ટ કરી ફેન્સ ને મદહોશ કર્યા હતા સ્ટાઇલીસ હેર સ્ટાઇલ લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેના આઉટફીટ માંથી બહાર નીકળવા વલખાં.
મા!રતાં જોવા મળ્યા હતા તેની બોલ્ડ નેશ જોતા ફેન્સ ના હોસ ઉડી ગયા હતા તમન્ના ભાટિયા એ કાતિલાના અદાઓ સાથે બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે પેપરાજી અને મિડીયા સામે પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો પર ફેન્સ ફિદા થયા હતા દિલકશ અદાઓ પર લાઈક કમેન્ટથી મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા.