બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા અમીરખાન જેવું માત્ર એક્ટર નહીં પરંતુ પ્રોડ્યુસર ડિરેક્ટર પણ છે તીખા ને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી ફિલ્મો આપીને પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરી છે તેઓ હવે ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે પરંતુ આ વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે.
જેને જોઈને લોકો જણાવી રહ્યા છે કે બોલીવુડના લોકો એટલા બે શરમ છે કે બાપની સામે દીકરી બિકીની પહેરીને ચાલી જાય છે સામે આવેલી તસવીરોમાં અમીરખાન ની દીકરી ઈરાખાન ખુબ જ બોલ્ડ અંદાજમા ટુ પીસ બિકીની માં જોવા મળે છે પોતાનો જન્મદિવસ ઉજવી તે તેના પિતા આમીર સામે આવી જ હાલતમા પહોંચે છે.
આ દરમિયાન આમીર પણ માત્ર ચડ્ડી પહેરેલા જોવા મળે છે આમીર પણ કપડાં વિના ઉભા છે ઈરાખાન ની માં પણ હાજર છે આમીર ખાન પોતાના પરીવાર સાથે ઈરા ખાન નો જન્મ દિવસ આ અંદાજમા મનાવી રહ્યા છે બોલીવુડ ફિલ્મ અભિનેતા આમીર ખાનની દિકરી ઈરા ખાનની સગાઈ થોડા સમય પહેલા જ.
આમીર ખાનના જીમ ટ્રેનર નુપુર શિખરે સાથે કરવામાં આવી છે ઈરા ખાન ઘણા સમયથી નુપુર શિખરે ને ડેટ કરતી હતી બંનેની બોલ્ડ લુક મા ઘણી તસવીરો પણ સામે આવતી હતી એ વચ્ચે આમીર ખાને ઈરા ખાન ની સગાઈ નુપુર શિખરે સાથે કરાવી હતી જે સગાઈ ની તસવીરો પણ સામે આવી હતી.
જેમાં આમીરની લાડલી ઈરા ખાન ખુબ જ હોટ અને બોલ્ડ લુક મા જોવા મળી હતી ઈરા ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે હંમેશા બિકીની પહેરીને બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કરીને તે લોકચાહના મેળવવતી રહે છે એ વચ્ચે નુપુર શિખરે અને આમીર ખાન અને પોતાના પરીવાર સાથે તેને પોતાનો બર્થડે સેલિબ્રેશન કર્યો હતો જે તસવીરો શેર કરી હતી.
જેમાં તેને બિકીની પહેરીને ખુબ મસ્તી કરી હતી આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે જેના પર ઘણા લોકો ભારતીય પરીવાર અને ભારતીય સંસ્કૃતિ આવી હોય એમ જણાવી ટ્રોલ કરતા જોવા મળે છે તો ઘણા યુઝરો આ તસવીરો ને પસંદ કરી ને નવા યુગની નવી સોચ જણાવી ને ટ્રોલરો ને જવાબ પણ આપી રહ્યા છે.