એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ઘણા સમય થી અમેરીકન ઈસ્ત્રાઈલ વૈજ્ઞાનિકો સાથે મળીને જીવ પર સસોધંન કરી રહ્યા હતા જેમાં એમને સફળતા પ્રાપ્ત કરીને ખુદ ઈશ્ર્વર સામે ઈશ્ર્વર બનવા માટે ની અજાયબી તૈયારી કરી છે પ્રાપ્ત માહિતી મુજબ લેબોરેટરીમાં નર ઉદંર કે માદા ઉદંર ના મિલન કે ઈંડા.
કે વિર્ય શુક્રાણુ વિના પણ માત્ર સ્ટેમ સેલની મદદ થી ઉદંર તૈયાર કર્યો છે જે એકદમ વાસ્તવિક ઉદંરની જેમ દેખાય છે જેનું વર્તન પણ એક સામાન્ય ઉદંરની જેમ છે અને આ પ્રયોગથી વૈજ્ઞાનિક યુગમાં ભારે કુતુહલ જોવા મળ્યું છે માનવ પશુ પક્ષી સર્જન કરતા ભગવાન ને પણ ચેલેન્જ આપતા આ વૈજ્ઞાનિકો નો.
દાવો એમ પણ કહે છે કે આવનારા 120 વર્ષ માં અમે કૃત્રિમ મનુષ્ય પણ તૈયાર કરીશું જે વાસ્તવિક મનુષ્ય ની જેમ વર્તન કરશે અને આ મનુષ્ય ના જન્મ માટે માં ના ઉદર કે બાપના શુક્રાણુ ની જરુર કે મિલન ની આવશ્યકતા પણ નહીં રહે આ વૈજ્ઞાનિકો ના દાવા ને ગંભીરતાપૂર્વક લેવા માટે હાલની કૃત્રિમ ઉદંર ની.
ઘટના આપણાને વિવષ કરેછે શું મનુષ્ય નું પણ સર્જન વૈજ્ઞાનિકો કરી શકેછે જે એકદમ માનવજાત સરીખા ચામડી રુપ રંગ અને અંગ ધરાવતા હસે સુત્રો મુજબ આ ઘટના ની ચર્ચા સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે આવનારા સમય માં વૈજ્ઞાનિકો શું નહીં બનાવે એ તો ભગવાન જ જાણે આ ઉદંરને દુનીયા.
ભરના વૈજ્ઞાનિકો ટેસ્ટ કરવા માટે જઈ રહ્યા છે જેને રાષ્ટ્રીય પ્રયોગશાળા માં મંજુરી આપવામાં હજુ સુધી નથી આવી પરંતુ અરજી આ વૈજ્ઞાનિકો દ્વારા સચોટ કરવા માં આવી છે આને માનવ પર પરીક્ષણ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે વાચક મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં પ્રતિક્રિયા જણાવી શકો છો.