સીધું મોસેવાલાને આદુનિયાથી ગયે લગભગ એક મહિનો થવા આવ્યો છે મુસેવાલા ના માતા પિતા બહુ જ નિરાશ હતા હાલમાં એક તસ્વીર સામે આવી છે જેને જોઈને જ તમને જાણવા મળશે કે સીધું મોસેવાલાની હાલત કેવી થઈ ગઈ છે તસ્વીર સિંધુના માતા પિતા ખુબજ પરેશાન જોવા મળી રહ્યા છે લોકો.
પોતાની રીતે સિંધુના પિતા સાથે દુઃખ વેચવાની કોશિશ કરી રહ્યા છે સામે આવેલ તસ્વીરમાં નાના મોટા તમામ લોકો આવીને દુઃખ વેચી રહ્યા છે એક તસ્વીરમાં ગુરુ રાંધવા પણ સિંધુના પિતા સાથે જોવા મળી રહ્યા છે તમને જણાવી દઈએ સિંધુના પિતાની સામે આવેલ તસ્વીર જોઈને ફેન્સ પણ ચિંતિત છે.
સામે આવેલ તસ્વીર જોઈને સાફ અંદાજ લગાવી શકાય કે સિંધુના માતા પિતા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે પહેલા તો સિંધુના પિતા જોડેથી એમનો પુત્ર છીનવી લેવામાં આવ્યો અને હાલમાં જ સિંધુનું રિલીઝ થયેલ આલ્બમ SYL પણ ડીલીટ થઈ ગયું છે જેના બાદ સિંધુના માતા પિતા પણ ખુબજ નિરાશ જોવા મળી રહ્યા છે.