બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક્ટર એલી અવરામ અત્યારે સોસીયલ મીડીયામાં છવાયેલ છે તેઓ સતત તેના બોલ્ડ ફોટા શેર કરીને ફેન્સનું ધ્યાન આકર્ષિત કરી રહી છે એલી અવરામે તેના ઘણા બોલ્ડ ફોટા એક પછી એક શેર કર્યા છે તેના આ ફોટા ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
હકીકતમાં એલી અવરામે પોતાના ઓફિસિયલી ઇન્સ્ટાગ્રામમાં કેટલીક ફોટો શેર કરી છે તેમાં તેઓ મોનોકીની પહેરીને સંમુદ્ર કિનારે એન્જોય કરતા જોવા મળી રહી છે એલી અવરામે તેની લેટેસ્ટ ફોટોમાં તેનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે એક્ટરની અદાઓ જોઈને ફેન્સ ખુદને રોકી રહ્યા નથી ફેન્સ તને પર કોમેંટ કરી રહ્યા છે.
એક્ટર એલી અવરામ તેના દરેક ફોટોમાં અલગ અલગ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે એલી અવરામ દરેક પોઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે એક્ટરના કામની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુંછે આ સિવાય તે ઘણા રિયાલિટી શો અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચુકી છે હવે તેઓ આવનાર ફિલ્મ ગણપતમાં જોવા મળશે.