બોલીવુડ ફિલ્મ અભિનેતા તુષાર કપુર છેલ્લા ઘણા સમય બાદ સિલ્વર સ્ક્રીન પર જોવા મળ્યા છે સુપરસ્ટાર અભિનેતા જીતેન્દ્ર ના પુત્ર તુષાર કપુરે પોતાના બોલિવૂડ કેરીયર માં મુઝે કુછ કહેના હૈ ક્યા કૂલ હૈ હમ ખાકી ગોલમાલ સિરીઝ કુછ તો હૈ શૂટ આઉટ એટ લોખંડવાલા યે દિલ ગાયબ ગુડ બોય બેડ બોય હલ્લા બોલ.
શૂ ઇન ધ સિટી ધ ડર્ટી પિક્ચર બજતે રહો ક્યા શાનદાર હૈ હમ સિરીઝ જેવી ઘણી બધી ફિલ્મો માં દમદાર અભિનય કર્યો તાજેતરમાં નસરુદ્દીન શાહ સાથે તેમની ફિલ્મ આવી રહી છે મારીચ જે ફિલ્મ 9 ડીસેમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે તેના પ્રમોશન માટે તુષાર કપૂર અવારનવાર સ્પોટ થતાં રહે છે.
તાજેતરમાં શનિદેવના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લેવા પહોંચેલા તુષાર કપુરે પોતાના હાથમાં કેટલાય બ્લેકેટ જે ઠંડીમાં ગરીબ માણસો ને વહેચંવા માટે લીધેલા એ લઈ ને મંદીરમાં પહોંચી દર્શન કર્યા બાદ ચુપચાપ એક પણ તસવીર કે વિડીઓ બનાવ્યા વિના વહેંચી આને પાછા ફર્યા હતા.
આ દરમીયાન તેમને મિડીયા સામે આવીને માત્ર પોતાની ફિલ્મ મારીચ વિશે જણાવતા કહ્યું હતું કે આ ફિલ્મ સસ્પેન્સ થ્રીલર થી ભરપુર છે જે આપબધાને 9 ડીસેમ્બર નજીક ના થીયેટરો માં જોવા મળશે જેના માટે હું ઉત્સાહિત છું પ્રભુના આર્શીવાદ લેવા માટે આવ્યો હતો આ દરમિયાન તુષાર કપૂર.
સામાન્ય લુક માં જોવા મળ્યા આને કોઈપણ દેખાવ વિના તેમની આ દાન કરવાની પ્રવૃતી જોઈને ફેન્સ ખુશ થઈ ગયા હતા અને તેમના વખાણ કરતા જોવા મળ્યા હતા તેમને બ્લેકેટ લઈ જતા જોઈ શકાય છે પરંતુ તેઓએ આપતા એક પણ તસવીર ક્લિક કરવાની મિડીયા કે પેપરાજીને ના પાડી હતી.