ફિલ્મ પઠાન ના સોગં બેશરમ રંગનો વિવાદ દિનપ્રતિદિન વધી રહ્યો છે બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ નું બેશરમ રંગ સોંગ રિલીઝ થયું છે આ સોંગમાં દીપિકા પાદુકોણે અશ્લીલ ડાન્સ કર્યો છે જેમાં દીપિકા પાદુકોણ હોટ અને બોલ્ડ ભગવા રંગની બિકીની પહેરીને શાહરુખ ખાન સાથે રોમેન્ટિક.
અંદાજમાં પોતાના પ્રા!ઇવેટ પાર્ટ દર્શાવતી જોવા મળે છે જે ફિલ્મને લઈને ઘણા બધા લોકોએ વિરોધ દર્શાવ્યો છે જેમાં ભગવાન રંગની બિકીની પર વાતો વ્યક્ત કરીને હિન્દુ ધર્મનું અપમાન જણાવીને દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના પૂતળા સળગાવ્યા છે આ વિવાદોની વચ્ચે તાજેતરમાં સિબીઆઈ ના.
પૂર્વ નિર્દેશક એમ નાગેશ્વર રાવે દિપીકા પાદુકોણ સાથે તેના પતિ રણબીર સિંહ પર પણ નિસાન સાધ્યું છે તેમને ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે કેવા પતિ હોય છે જે થોડા રૂપિયા માટે પોતાની પત્નીઓ પાસે આવી હરકતો કરાવે છે રૂપિયા માટે તેઓ પોતાની પત્નીને સાર્વજનિક કામુક સ્થિતી માં..
લાવી ને અંગપ્રદર્શન કરાવે છે આ ટ્વીટ બાદ ફિલ્મ મેકર ઓનીયન નું ટ્વીટ સામે આવ્યુ તેને લખ્યું કે આ એક પ્રકારની બીમાર માનસિકતા છે જે એવું વિચારે છે કે પત્ની પત્નીની એક માલિકી છે અને તેને સ્વતંત્રતા આપતા નથી રિટાયર થઈ ગયા છો તો તસવીરો શેર કરીને આ પ્રકારની નફરત.
ફેલાવવાનું કામ કરી રહ્યા છો તેમ જણાવીને ફિલ્મ પઠાણને તે ફિલ્મ મેકરે સપોર્ટ કર્યો હતો ફિલ્મ પઠાણને લઈને બે ભાગ થઈ ગયા છે જેમાં ઘણા બધા લોકો ફિલ્મ પઠાણનો બહિષ્કાર કરી રહ્યા છે અને ઘણા લોકો તેને સમર્થન કરી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટમાં જણાવવા વિનંતી.