જેવી મજાક આજસુધી અનન્યા પાંડે અને ટાઇગર શ્રોફની નથી બની એવી મજાક આજે અક્ષય કુમારની બની ગઈ અક્ષય કુમારની ફિલ્મ સ્મ્રાટ પૃથ્વીરાજ આજે 3 જૂનના રોજ રિલીઝ થવાની છે પરંતુ તેના પહેલા જ ફિલ્મનો એક સીન સામે આવ્યો છે જેણે લોકોના હોશ ઉડાવી દીધા છે પૃથ્વીરાજ નું ટ્રેલર રિલીઝ થઈ.
સામે આવી ગયું કેટલાય લોકોએ પૃથ્વીરાજ ના પાત્ર માટે અક્ષય કુમારની એમની કાસ્ટીંગ પર સવાલ ઉઠાવ્યા હતા કેટલાય લોકોનું કહેવું છેકે અક્ષય આ રોલમાં ફિટ નથી બેસી રહ્યા હવે તેના વચ્ચે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજનો એક સીન સામે આવ્યો છે જેમાં અક્ષય કુમારને સાંકળથી જોડીને રસ્સીથી બાંધેલ છે પરંતુ અક્ષય કુમારના હાથમાં જે રસ્સી બાંધેલ છે.
તેને એટલી ઢીલી બાંધી છેકે કોઈ પણ એમાંથી પોતાનો હાથ કાઢી શકે છે હવે આ ડાયરેક્ટની ભૂલ છેકે સીન પાછળની કહાની કંઈક બીજી છે એતો ફિલ્મ જોઈને જ ખબર પડશે પરંતુ આ તસ્વીર સામે આવતાજ ફેન્સ તેના પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપીને મજા લઈ રહ્યા છે અહીં આના પર એક યુઝરે કોમેંટ.
કરતા લખ્યું ચા પીવા માટે રસ્સી ઢીલી રાખી છે થોડી જયારે બીજાએ લખ્યું આટલા ટાઈટ હાથ કોણ બાંધે છે ભાઈ હાથ દુખવા લાગ્યા હશે તેના શિવાય કેટલાય બીજા યુઝરોએ પણ અક્ષય કુમારના આ સીન પર ખુબ મજા લીધી છે અત્યારે તો સમ્રાટ પૃથ્વીરાજન ફિલ્મને યુપી અને એમપીમાં ટેક્સ ફરી કરી દેવામાં આવી છે.