સીધુ મોસેવાલાને મોતને ઘાટ ઉતારવા માટે હુ!મલાખોરોએ પહેલાથી જ તૈયારીઓ કરી હતી હકીકતમાં હુ!મલાખોરો છેલ્લા કેટલાય મહિનાઓ થી સિંધુના ઘરની બહાર રેકી તો કરી જ રહ્યા હતા પરંતુ સીધુ મોસેવાલાની સિક્યુરિટી હટી ગયા પછી એમન ઘરની બહાર કેટલીયે ગાડીઓ લગાતાર ગુજરી રહી હતી.
જણાવી દઈએ સીધુ પર દરેક ખબર એકઠી કરવામાં આવી હતી તેઓ ક્યાં જાય છે કોનાથી મળે છે અને શું કરે છે એટલું જ નહીં અહીં એક સીસીટીવ ફૂટેજ સામે આવી છે અહીં તે ઘટના બની તેના 8 મિનિટ પહેલાની છે પંજાબના મનસાના જવાહરપેનની સીસીટીવી છે જ્યાં પહેલા સિંધુની કાર જાય છે તેના બાદ એક.
કોરોલા ગાડી એ કદાચ સિધુની ગાડીની રાહ જોઈ રહી હતી એ સિંધુની ગાડી પાછળ જાય છે તેના બાદ ઝાયલો અને તેના બાદ બોલેરો અહીં ત્રણ ગાડીઓ માં હુ!મલાખોર આવ્યા હતા આરોપીયોએ એ પણ જોઈ લીધું હતું કે ક્યાં સીસીટીવી છે અને ક્યાં નથી અને જે જગ્યાએ સીસીટીવી ન હતો ત્યાં સીધુ પર હુ!મલો કરવામાં આવ્યો હતો.
સિંધુની પાછળ ત્રણ ગાડીઓ લાગેલ હતી અને સીધું પર 30 રાઉન્ડ ફાયર થયું હતું જેમાંથી 8 ગો!ળીઓ સિંધુને વાગી હતી આરોપીઓ એ સિંધુને ને મોતને ઘાટ ઉતારે તેના પહેલા દરેક જાણકારી મેળવી હતી તેના બાદ પ્લાનિંગ મુજબ ઘટનાનાને અંજામ આપ્યો હતો મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.