બોલીવુંડ એક્ટર અને અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર અત્યારે પ્રેગ્નન્સી પીરીયડને એન્જોય કરી રહી છે તેઓ આયે દિવસે બેબી બંમ્પ સાથે પોતાની તસ્વીર શેર કરતી રહે છે સોનમ કપૂરે એકવાર ફરીથી પોતાની તસ્વીર શેર કરી છે જેમાં એક્ટર મેકઅપ વગર જ જોવા મળી રહી છે સોનમ કપૂરની આ સેલ્ફી સોસીયલ.
મીડિયામાં વાયરલ થઈ રહી છે અહીં સામે આવેલ સેલ્ફી ફોટોમાં સોનમ કપૂરને ઓળખવી પણ મુશકેલ બની છે સોનમ કપૂરે માર્ચ મહિનામાં જાહેરાત કરી હતી કે તેઓ માં બનવા જઈ રહી છે એક્ટર સોસીયલ મીડિયામાં પ્રેગ્નન્સીની ખબર આપી હતી હવે સોનમ અને પતિ આનંદ આહુજા પહેલા બાળકને સ્વાગત કરવાની તૈયારીમાં છે.
તેઓ આયે દિવસે અનેક ફોટો બેબી બંમ્પ સાથે શેર કરતી રહે છે એવામાં સેલ્ફી શેર કરી તેને લઈને સોસીયલ મીડિયા યુઝર સોનમને ટ્રોલ કરી રહ્યા છે સોનમ કપૂર આમ પણ કેટલીયે વાર પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવી ચુકી છે જણાવી દઈએ સોનમ અને આનંદ આહુજાએ વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા લગ્નના 4 વર્ષ બાદ કપલ પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યું છે.