પંજાબી સિંગર સિંધુ મોસેવાલાને મોતને ઘાટ ઉતાર્યા તેનું પ્લાનિંગ અચાનકથી નથી થયુ તેના માટે પુરી પ્લાનિંગ કરવામાં આવી હતી એમણે સિંગરને મોતને ઘાટ ઉતારવા માટે ખુબ રેકી કરી હતી અહીં એમની એ ગેંગનો માણસ સિંધુનો ફેન્સ બનીને ફોટા પડાવવા વાળા લોકોમાં સામેલ થઈ ગયો હતો મુસેવાના.
ઘરેથી મળેલ સીસીટીવી ફૂટેજમાંથી આ વાતનો ખુલાસો થયો છે પોલીસે એ ફોટો પોતાના કબ્જામાં લઈ લીધી છે અને પોતાની તાપસ શરૂ કરી દીધી છે સીધુ સાથે ઘટના બની એ દિવસે સાથે રહેલ ગુરવેન્દ્રર સીંગ અને ગુરપ્રીત સીંગે એ વાતની પુષ્ટિ કરી છે પરંતુ એ વાત પણ કહેવાઈ રહી છેકે મુસેવાલા ની પિ!સ્તોલમાં.
પુરી ગોળીઓ હોતી તો એમનો જીવ બચી જાત પરંતુ કહેવાય છેને હાનિ ને કોણ ટાળી શકે અને એજ થયું હતું એ દિવસે સીધુ મુસેવાલા સાથે એમની જોડે બુલેટપ્રુફ ફોર્ચ્યુનર ગાડી પણ હતી પરંતુ તેઓ એ દિવસે જીપ્સી કાર લઈને ગયા હતા અહીં જે સિધૂનો ફેન્સ બન્યો હતો એજ એમને મોતને ઘાટ ઉતારનાર ટુકડીમાંથી હોવાનું જાણવા મળ્યું છે.