વિમલ વાળા અજય દેવગણ નો પુત્ર કાજલ સાથે સ્પોટ થઈ, પુત્ર ની પિતા અજય દેવગન જેવી જ સકલ...

વિમલ વાળા અજય દેવગણ નો પુત્ર કાજલ સાથે સ્પોટ થઈ, પુત્ર ની પિતા અજય દેવગન જેવી જ સકલ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું કપલ ફિલ્મ અભિનેતા અજય દેવગણ અને કાજોલ હંમેશા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે આ દિવસોમાં અજય દેવગન પ્રોડક્શન બેનર હેઠળ બનેલી ફિલ્મ ભોલા રિલીઝ થવા જઈ રહી છે ત્યારે દર્શકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે.

90 ના દશકામાં સુપરહિટ ફિલ્મો આપી ખુબ લોકચાહના મેળવનાર કાજોલ અને અજય દેવગને પોતાના ફિલ્મી કેરિયર માં ખુબ સફળતા મેળવી અને માત્ર અભિનય નહીં પરંતુ પોતાનો બિઝનેસ પણ સ્થાપીત કર્યો આજે ફિલ્મોનુ નિર્માણ પણ જાતે કરે છે અજય દેવગન પ્રોડક્શન હાઉસ હેઠળ ઘણી બધી ફિલ્મો તૈયાર થઈ રહી છે.

આજે અજય દેવગન લોકપ્રિયતા ની સાથે શાનદાર જીવન વ્યતીત કરી રહ્યા છે અજય દેવગન અને કાજોલ બે સંતાનો ના માતા પિતા છે મોટી દિકરી ન્યાસા દેવગણ અને દિકરો યુગ બંને અભ્યાસ કરી રહ્યા છે પોતાના સંતાનો ને અજય દેવગન અને કાજોલ ખુબ પ્રેમ કરે છે અને તેના કારણે જ દેશભરમાં વ્યાપેલા તેમના બિઝનેસ.

મલ્ટીપ્લેક્સ થિયેટરો નું નામ પણ તેમને એન વાય મલ્ટિપ્લેક્સ રાખેલું છે એન એટલે ન્યાસા દેવગણ અને વાય એટલે યુગ દેવગણ બંને સંતાનોના પહેલા અક્ષરથી તેમને પોતાનો બિઝનેસ પણ શરુ કર્યો છે એન વાય મલ્ટિપ્લેક્સ સિનેમા દેશભરમાં અલગ અલગ શહેરોમા છે જેમાં ગુજરાતનુ અમદાવાદ પણ સામેલ છે.

તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર કાજોલ દેવગણ પોતાના દિકરા યુગ ની સાથે સ્પોટ થઈ હતી કાજોલ પીળા રંગના સ્ટાઈલીશ આઉટફીટ માં ચહેરા પર ગોગલ્સ અને વાળને બાંધીને ગ્લેમર અંદાજમાં જોવા મળી હતી તો દિકરો યુગ માતાનો હાથ પકડીને આગળ વધી રહ્યો હતો યુગ ને એક નજરે જોતા જ તેની સકલ અજય દેવગન.

જેવી લાગી રહી હતી એ જ ચહેરો એ જ વાળ અને એજ અંદાજ યુગ ના ચહેરા પર જોવા મળ્યો 90 ના દશકા માં જે અજય દેવગન નો ચહેરો જોવા મળતો હતો એ જ ચહેરો આજે દિકરા યુગ નો દેખાયો પિતાના પગલે યુગ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માગે છે અજય દેવગન પણ પોતાના દિકરા યુગ ને અભ્યાસ સાથે અભિનય ની પણ.

ખાશ તાલીમ આપી રહ્યા છે અને તેને અભિનય ક્ષેત્રે પારંગત કરવા માટે તેને અભિનય પ્રશિક્ષણ પણ અપાવવા માંગે છે સોશિયલ મીડિયા પર આ એરપોર્ટ નો વિડીઓ અને તસવીરો સામે આવતા ચાહકો માં ખુશી જોવા મળી હતી યુગ ને જોતા અજય દેવગન ને યાદ કરી ચાહકો આ તસવીરો પર લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *