ગુજરાતમાં ભુવાજી તરીકે જાણીતા પોતાના દમદાર અવાજ થી ખુબ લોકપ્રિયતા મેળવનાર સિગંર ગમન સાંથલ પોતાની રેકડીના પ્રોગ્રામ ડાયરાના પ્રોગ્રામ અને આલ્બમ સોગં થી ગુજરાત માં ખુબ ચર્ચાઓ માં રહે છે સામાન્ય પરીવાર માંથી આજે સફળતા મેળવી અને મ્યુઝિક ની દુનિયામાં પોતાનું આગવું નામ.
સ્થાપિત કરનાર ગમન સાંથલ પોતાના કેરીયરની સાથે સોસીયલ મિડીયા પર પણ એક્ટિવ રહે છે પોતાના ચાહકોની સાથે હંમેશા તેઓ ઈન્સ્ટાગ્રામ પર જોડાયેલા રહે છે અને પોતાની પ્રશનલ લાઈફને લઈને તેઓ હંમેશા ખુલીને વાત કરતા હોય છે ગુજરાત માં સિગંરો વચ્ચે ખાશ મૈત્રીભાવનો સમન્વય જોવા મળે છે.
થોડા સમય પહેલા ગમન સાંથલ ના ઘેર જ્યારે દિપો માં અને ગોગા મહારાજ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ સમયે રાકેશ બારોટ જીગ્નેશ કવિરાજ વિક્રમ ઠાકોર જેવા કલાકારો તેમના ઘેર પહોંચ્યા હતા ત્યારે ગમન સાંથલ તેમને જોઈને ભેટી પડ્યા હતા હંમેશા પોતાના સાથી કલાકારો સાથે સારું વર્તન કરતા ગમન સાંથલે.
પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીઓ પોસ્ટ કર્યો છે જેમાં તેમને લખ્યું છે કે આ કઈ એક્ટ્રેસ છે અને એ વિડીઓ ના કેપ્સન માં તેમણે લખ્યું છે કે કોણ ઓળખે છે આમને જે વિડીઓ માં ગુજરાતમા ખુબ લોકપ્રિયતા ધરાવનાર અમે ગુજરાતી લેરી લાલા ચાર ચાર બંગડી વાળી ગાડી જેવા ઘણા બધા સોગંથી ફેમસ બની ચુકી.
સિગંર કિજંલ દવે દેશી અંદાજમા ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહી છે કિજંલ દવે નો આ અંદાજ જોતા લોકો દંગ રહી ગયા છે માત્ર સિંગર તરીકે જ નહીં પણ એક ખેડુતની દિકરી હોવાનું કિજંલ દવે એ પુરવાર કર્યું છે આ દિવસોમાં કિજંલ દવે જ્યારે પોતાની 5 વર્ષ જુની સગાઈ પવન જોષી સાથેની ટુટવાના કારણે ખુબ ચર્ચાઓ માં છે.
ત્યારે ગમન સાંથલ કિજંલ દવે ની સારી બાબતો તેમની જીદંગીમા થયા બદલાવો સામે ઝઝુમવા ની તાકાત અને તેમના મનોબળ ને વ્યક્ત કરી કિજંલ દવે ને પ્રોત્સાહન આપી રહ્યા છે કિજંલ દવે આજે દેશ વિદેશમાં ખુબ નામના ધરાવે છે સામા સાટા ના રીવાજ મુજબ તેમની સગાઈ ટુટી જતા કિજંલ દવે દુઃખ માં સરી પડી હતી.
આજે ફરી કિજંલ દવે પોતાના પ્રોફેશનલ જીવન માં પાછી ફરી ચુકી છે સાથે ખેતરનું કામ કાજ સંભાળી રહી છે જે જોતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે આ વિડીઓ પર 1 લાખ 40 હજાર થી વધુ લાઈક કમેન્ટ આવી ચુકી છે લોકો આ વિડીઓ ખુબ પસંદ કરીને એક જ પળ માં જવાબ કિજંલ દવે જણાવી આનંદ વ્યક્ત કરી રહ્યા છે.