26 વર્ષ નાની અભિનેત્રીના પ્રેમમા પડ્યા સલમાન ખાન ? ભેટ આપી લક્ઝુરિયસ કાર...

26 વર્ષ નાની અભિનેત્રીના પ્રેમમા પડ્યા સલમાન ખાન ? ભેટ આપી લક્ઝુરિયસ કાર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 90 ના દસકાથી સુપરહિટ ફિલ્મો આપી ખૂબ લોકપ્રિયતા મેળવનાર બોલીવુડના ભાઇજાન તરીકે નામના ધરાવતા સલમાન ખાન આજે પણ અવિવાહિત છે પરંતુ સલમાન ખાન ના જીવનમાં ઘણી બધી હસીનાઓ રહી ચુકી છે સલમાન ખાનનુ નામ એશ્વર્યા રાય કેટરીના કૈફ ઝરીન ખાન.

જેવી ઘણી બધી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે એવું કહેવાય છે કે સલમાન ખાન ઘણી બધી અભિનેત્રીઓને બોલીવુડમાં ડેબ્યૂ કરાવે છે સાથે સલમાન ખાનની ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રીઓ સાથે સલમાન ની ડેટીગં અને રોમાન્સ ની ખબરો પણ સામે આવતી રહે છે બિગ બોસ રિયાલિટી શો હોસ્ટ કરતા સલમાન ખાન.

વિશ્ર્વભરમાં આજે ખુબ નામના ધરાવતા કલાકાર બની ચુક્યા છે સલમાન ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ કિશી કા ભાઈ કિસી કી જાન ને લઈને ખુબ ચર્ચાઓ માં છે આ ફિલ્મમાં સલમાન ખાન અભિનેત્રી પૂજા હેગડે સાથે જોવા મળશે ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને ફિલ્મ આ વર્ષ.

દરમિયાન રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મ ના શૂટિંગ સેટ પરથી ઘણી બધી તસવીરો સામે આવતી રહે છે થોડા સમય પહેલા પૂજા હેગડે નો જન્મદિવસ સલમાન ખાને શુટીંગ સેટ પર ઉજવ્યો હતો સલમાન ખાન પ્રેમથી પુજા હેગડે ને કેક ખવડાવતા જોવા મળ્યા હતા તો શૂટિંગ સેટ બહાર પણ સલમાન ખાન પુજા હેગડે.

સાથે ઘણી રેસ્ટોરન્ટ બહાર પણ સ્પોટ થતા રહે છે એવી ખબરો સામે આવી રહી છે કે સલમાન ખાન અભિનેત્રી પુજા હેગડે ને ડેટ કરી રહ્યા છે 57 વર્ષ ના સલમાન ખાન હવે પોતાના થી 26 વર્ષ નાની પુજા હેગડે ના પ્રેમમા દિવાના થયા છે સલમાન ખાન અને પૂજા હેગડે બંને લવ ઇન રિલેશનશિપમાં છે.

તેવી વાત કરનાર બીજું કોઈ નહીં પરંતુ ફિલ્મ ક્રિટીક ઉમેર સંધુ છે ફિલ્મ ક્રિટીક અને એન્ટરટેનમેન્ટ પત્રકાર ઉમેરે એ સ્પષ્ટ રૂપે એક ટ્વીટ કરતા જણાવ્યું છે કે સલમાન ખાને પુજા હેગડે ને એક લક્ઝુરિયસ કાર ભેટ આપી છે સલમાન ખાન પુજા હેગડે ને ખુબ પસંદ કરે છે ઉમેર સંધુ એ જણાવ્યું છે કે સલમાન ખાન.

પુજા હેગડે ને ડેટ કરી રીલેશનશીપ માં સાથે રહે છે અને પુજા ને મનપસંદ કરોડોની કાર પણ ભેટ આપી છે સલમાન ખાન ફરી એકવાર પ્રેમમા પડ્યા છે જેને લઈને ચાહકોમાં ખૂબ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે આ વખતે ચાહકો સલમાન ખાન ને લગ્ન કરતાં જોવા માગે છે તેવી કમેન્ટ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *