ઉરફી જાવેદ પોતાની અજીબો ગરીબ ફેશનના કારણે દરેક જગ્યાએ છવાઈ રહે છે પોતાના કપડાને કારણે ઉરફી જાવેદ કેટલીયે વાર ટ્રોલ પણ થઈ ચુકી છે પરંતુ તેઓ ટ્રોલર પર વધુ ધ્યાન નથી આપતી તેને જે ઈચ્છા હોય તે પહેરે છે હાલમાં ઉરફી જાવેદ સાડીમાં સ્પોટ થઈ હતી એવામાં તેની એ કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે.
ઉરફી જાવેદે યલો કલરની ફ્લુરલ સાડીમાં બ્યુ કટ આઉટ બ્લાઉઝ પહેર્યું હતું જેમાં તેઓ ખુબ સુંદર લાગી રહી હતી ઉરફી જાવેદના આ વિડિઓ પર યુઝર કોમેંટ કરી રહ્યા છે એક યુઝરે કોમેંટ કરતા લખ્યું ખુબસુરત બહુ છો ત્યારે બીજાએ લખ્યું નજર પણ નથી હટી રહી જયારે કેટલાક લોકોએ ઉરફીના આ લુકને.
જોઈને ટ્રોલ કરી રહ્યા છે જણાવી દઈએ હાલમાં કોફી વિથ કરણ શોમાં રણવીર સીંગ આલિયા સાથે પહોંચ્યા હતા ત્યાં એમણે ઉરફીને ફેશન આઇકોન બતાવી હતી તેને લઈને ઉરફી જાવેદ સોસીયલ મીડિયામાં પણ પોતાની ખુશી જાહેર કરી હતી અત્યારે સાડીમાં બોલ્ડ અવતારમાં જોવા મળી રહેલ ઉરફીને લોકો ન કહેવાનું કહી રહ્યા છે.