Cli
અજય દેવગન ની લાડલી ન્યાસા શાહરુખ ના દિકરા આર્યન સાથે પહોંચી પાર્ટીમાં, જુવો...

અજય દેવગન ની લાડલી ન્યાસા શાહરુખ ના દિકરા આર્યન સાથે પહોંચી પાર્ટીમાં, જુવો…

Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અજય દેવગન ની દિકરી ન્યાસા દેવગણ પોતાની પાર્ટી ડાન્સ ક્લબ ની આદતો થી સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાઓ માં રહે છે તેની ઘણી બોલ્ડ લુક તસવીરો અને નશાની હાલતમાં વિડીઓ સોશિયલ પણ જોત જોતામાં ખુબ વાઈરલ થઈ જાય છે અને ન્યાસા ટ્રોલીગ નો શિકાર પણ બનતી જોવા મળે છે.

એ વચ્ચે તાજેતરમાં ન્યાસા દેવગણ બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ભુમી પેડનેકર ની બહેન સમીક્ષા પેડનેકર ની બર્થડે પાર્ટીમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ઓરેંજ ક્રોપ ટોપ અને ડેનીસ બ્લુ જીન્સ ઓપન હેર લાઈટ મેકઅપ માં ન્યાસા દેવગણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ સાથે.

દિલકશ અંદાજ જોતા ફેન્સ તેની સાથે તસવીરો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા આ પાર્ટીમાં તેની સાથે બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન નો દિકરો આર્યન ખાન સાથે ઘણા બોલિવૂડ ના સિતારાઓ ઉમટી પડ્યા હતા પાર્ટીમાં ભુમી પેડનેકર પોતાની બહેન સમીક્ષા પેડનેકર સાથે શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી બંને બહેનો.

ડીપનેક આઉટફીટ માં ખુબ જ હોટ અને બોલ્ડ લુક મા પાર્ટીની મહેફીલ લુંટી રહી હતી આર્યન ખાન અને સુહાના ખાન ડેસિગં અદાજંમા પાર્ટીમાં સમીક્ષા પેડનેકર ને શુભેચ્છાઓ પાઠવવા પહોંચ્યા હતા સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ વાઈરલ થઈ હતા જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *