વર્ષોથી બોલીવુડમાં કામ કરી રહેલ સંજય દત્તે જેવાજ સાઉથના સ્ટાર યશ સાથે કેજીએફ 2માં કામ કર્યું બૉલીવુડ ફિલ્મ ઇન્સ્ટ્રીઝ વિશે એમના વિચાર જ બદલાઈ ગયા હાલમાં બોલીવુડની કોઈ ફિલ્મ એવી નથી જેણે લોકોના દિલોમાં જગ્યા ન બનાવી હોય માત્ર ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ શિવાય પરંતુ અત્યારે બધાને.
માત્ર સાઉથ ફિલ્મો જ પસંદ આવી રહી છે સંજય દત્ત જેમણે કેજીએફ ટુમાં અધીરાનું પાત્ર નિભાવ્યું હતું હવે ખુદ સંજય દત્ત પણ બોલીવુડની ખામીઓ નીકળવા લાગ્યા છે હકીકતમાં ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે ઇન્ટરવ્યૂ ડર્મિટાયન સંજય દત્તે બૉલીવુડ અને સાઉથની વાત કરી એમણે જણાવ્યું કે આજે કેમ.
સાઉથની ફિલ્મો ચાલી રહી છે અને બોલીવુડની કેમ નથી ચાલી રહી બોલીવુડની ખામીઓ નીકાળતા કહ્યું સાઉથ ફિલ્મો હજુ સુધી પોતાનું સાહસ નથી ભુલ્યુ પરંતુ બૉલીવુડ એ સાહસ ભૂલી ગયું છે સંજય દત્તે આગળ કહ્યું બૉલીવુડ ઉત્તરપ્રદેશ બિહાર ઝારખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોને ભૂલી ગયા છે સાઉથ સ્ટાર પોતાની સંકૃતિ અને પોતાની.
જમીનથી જોડાયેલછે એ આપણે બધા જાણીએ જ છીએ એટલે તો આજે એમની દીવાનગી દિવસે દિવસે વધી રહી છે સંજય દત્ત જેઓ બૉલીવુડમાં વર્ષોથી કામ કરતા આવ્યા છે આજે એમના જ મોઢે પોતાની જ ઇન્સ્ટ્રીઝની ખામીઓ કાઢવી એ ઈશારો કરી રહી છેકે તેઓ સાઉથ ઇન્સ્ટ્રીઝને બોલીવુડથી કેટલીયે ઉપર માને છે