અત્યારના દિવસોમાં શાહરુખ ખાન એમની આવનાર ફિલ્મ પઠાણને લઈને વ્યસ્ત છે અત્યારે તેઓ સ્પેનમાં છે એવામાં આ ફિલ્મને લઈને રોજ નવી નવી અપડેટ સામે આવી રહી છે એવામાં એક એવી અપડેટ સામે આવી છે જેણે બધાને હેરાન કરી દીધા છે બતાવામાં આવી રહ્યું છેકે સલમાન ખાને પઠાણ.
ફિલ્મનું પહેલું રીવ્યુ કરી દીધું છે તને બાદ ફેન જાણવા ઇચ્છિ રહ્યા છેકે સલમાન ખાનને શાહરુખની પઠાણ ફિલ્મ કેવી લાગી ખબરોની મુજબ બતાવવામાં આવી રહ્યું છેકે આદિત્ય ચોપડાએ સલમાન ખાનને પઠાણ ફિલ્મનું પહેલું રીવ્યુ બતાવ્યું છે જેના બાદ સલમાને પોતાનું રીવ્યુ આપ્યું છે બૉલીવુડ હંગામાની.
એક રિપોર્ટ મુજબ આદિત્ય ચોપડાએ હાલમાં સલમાન ખાનને પઠાણ ફિલ્મની એક ફૂટેજ બતાવી જેને જોયા બાદ સલમાને શાહરુખની ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી છે તમને જણાવી દઈએ તેની સ્ક્રીનિંગ બાદ સલમાન બહુ ઉત્સાહી થઈ ગયા હતા બૉલીવુડ હંગામાની ખબરમાં બતાવામાં આવ્યું છેકે પઠાણનું રીવ્યુ.
જોયા બાદ સલમાને તરતજ શાહરુખને ફોન કર્યો સાથે શાહરૂખને કહ્યું કે તમારી આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે ફિલ્મના દરેક સીન જબરજસ્ત છે અને આ ફિલ્મ બોક્સઓફિસમાં નવા રેકોર્ડ સ્થાપિત કરશે સલમાને શાહરૂખના કામની પ્રશંસા પણ કરી છે જણાવી દઈએ પઠાણમાં શાહરુખ સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે