Cli
બોલ્ડ બનવું ભારે પડી ગયું દિપીકા પાદુકોણ ને, જાહેરમાં જ થઈ શર્મશાર...

બોલ્ડ બનવું ભારે પડી ગયું દિપીકા પાદુકોણ ને, જાહેરમાં જ થઈ શર્મશાર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના બોલ્ડ અને ગ્લેમર લૂકને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી રહે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં પોતાના શાનદાર અભિનય થકી ફેન્સના દિલમાં રાજ કરનાર દીપિકા પાદુકોણ પોતાના ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ ખુબ જ હોટ અને બોલ્ડ આઉટફીટ માં જોવા મળે છે.

તે ઘણી વાર પોતાના અતિશય બોલ્ડ અવતાર ના કારણે ટ્રોલ પણ થતી રહે છે સાલ 2017 માં દિપીકા પાદુકોણ પોતાની હોલીવુડ ડેબ્યુ ફિલ્મ ત્રીપલ એક્સ ના પ્રમોશન દરમિયાન ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી હતી ગોલ્ડન ચમકદાર ઓવર ડીપનેક આઉટ ફીટમાં તેના મદમસ્ત ભરાવદાર નિતંબો બહારની તરફ છલકાતા જોવા મળતા હતા.

અચાનક તેના ડાન્સ સ્ટેપ પર ઉછળતા નિતંબો બહાર નીકડી જતા જાહેર માં દિપીકા પાદુકોણ ખુબ શરમમાં મુકાઈ હતી અને તે પાછડ ફરીને પોતાના આઉટફીટ ને સંકેલતી જોવા મળી હતી આ દરમિયાન આજુબાજુ રહેલા લોકોની નજર માત્ર દિપીકા પાદુકોણ ના ડીપનેક માં છલકાતા ભરાવદાર નિતંબો પર જ હતી આ કારણે દિપીકા ખુબ શરમ અનુભવતી જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર દિપીકા પાદુકોણ નો આ બોલ્ડ લુક ખુબ જ વાઈરલ થયો હતો જેના પર યુઝરો ટીકા કરતા જણાવી રહ્યા હતા કે આટલી જો શરમ લાગતી હોય તો શા માટે આવા કપડાં પહેરીને આવો છો તો ઘણા યુઝરો નાટકબાજ કહીને પણ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા તેને આ ગ્લેમર લુક માં જોતા ફેન્સ તેના પર પ્રેમ વરસાવતા પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *