દિલ્હી માં બનેલી ઘટના ના પગલે આફતાબ પર સમગ્ર દેશમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે મુબંઈ કોલ સેન્ટરમાં કામ કરતા આબતાબે શ્રધ્ધા ને પ્રેમજાળમાં ફસાવીને દિલ્હી લાવી તેનું શા રીરીક શોષણ કર્યું જ્યારે શ્રધ્ધાએ લગ્ન કરવાની વાત કરી તો આફતાબે શ્રધ્ધાને ગ!ળું દબાવીને મો!તને ઘાટ ઉતારી અને તેના શરીરને.
35 ટુકડાઓ માં આરીથી કાપીને વિભાજીત કરીને 18 દિવશ સુધી ફ્રીજમા રાખ્યા આ ઘટનામાં પોલીસ પાસે આફતાબે કબુલ્યું હતું કે
દિલ્હીમાં શ્રદ્ધા વોકરને મો!તને ઘાટ ઉતાર્યા બાદ આફતાબે તેનું માથું કા!પી નાખ્યું હતું શ્રદ્ધાના મૃત શરીરના 35 ટુકડા કરવામાં આવ્યા હતા પરંતુ તેણે માથું ખાસ રીતે ફ્રીજમાં ગોઠવ્યું હતું.
પોલીસની તપાસમાં આ ચોંકાવનારી બાબત સામે આવી છે જેમાં આફતાબ સતત 18 દિવશ રોજ રાત્રે એક વખત શ્રધ્ધાનું ક પાયેલું માથું ફ્રીજમાં જોતો હતો ફ્રિજમાં શ્રધ્ધાનું ક પાયેલું માથું જોઈને તે ખુશ થતો હતો તેને જરા પણ અફસોસ કે દુઃખ નહોતું 18 મેં ના રોજ શ્રધ્ધા ને મો!તને ઘાટ ઉતારી તેના શરીરના.
ટુકાડાઓ રોજ રાતે તે જંગલો માં ફેંકતો હતો શ્રધ્ધા ના શરીરનાં ટુકડાઓ કરતા તેના હાથ પર પણ ધા રદાર ચા!કુ વાગી ગયું હતું અને તે સારવાર માટે ડોક્ટર પાસે પણ ગયો હતો અનીલ કુમાર નામના આ ડોક્ટર નું પણ નિવેદન સામે આવ્યું છે મેં મહીનામાં આફતાબ નામનો આ યુવક મારા ક્લિનીક માં આવ્યો હતો તેના.
હાથમાંથી લો!હી વહી રહ્યું હતું મેં એની સારવાર કરી હતી એ સમયે એને જણાવ્યું હતું કે ફળ કાપતા આ ઈજા પહોંચી છે પરંતુ જ્યારે આ ઘટના બાદ આ ચહેરો સામે આવ્યો ત્યારે હું ધ્રુજી ગયો હતો અને આ ચહેરાને મેં યાદ કર્યો હતો ડોક્ટર અનીલ કુમાર પોતાનું સ્ટેટમેન્ટ આપવા સામા પગલે પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા.