બોલિવૉર્ડ એક્ટર એવલિન શર્મા એ બીજી વખત માં બનવા ની ખબર જાહેર કરી અભિનેત્રી એ ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા છે કે તે ટૂંક સમય માં બીજા બાળક ને જન્મ આપવા ની છે એમને નવેમ્બર 2021 માં એક દીકરી ને જન્મ આપ્યો એનો હવે એ હેપ્પી ફેમિલી કરવા ને કારણે ચર્ચા માં છે.
એવલિન શર્મા નો આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઈ રહ્યો છે એમના આ ફોટા વિશે વાત કરીએ તો એમને બે ફોટા શેર કર્યા છે આ બંને ફોટા માં અભિનેત્રી તેના બેબી બમ્પ ને દેખાડતી નજર આવી રહી છે બીજા ફોટા માં માત્ર એ એના બેબી બમ્પ ને દેખાડી રહી છે જે જોઈ ને સ્પષ્ટ દેખાય છેકે તે.
જલ્દી બીજા બાળક ને જન્મ આપવા ની તૈયારી છે અભિનેત્રી એ ફોટો શેર કરતા લખ્યું છે કે તને મારા હાથ માં પકડ વાની રાહ નથી જોઈ શક્તિ બેબી 2 આ સારા સમાચાર ની ઘોષણા પછી ચાહકો થી લઈ ને સેલિબ્રિટી સુધી બધા એમને શુભકામના પાઠવી રહ્યા છે
એવલિન શર્મા એ.
બોલિવૉડ ની ઘણી ફિલ્મો માં કામ કર્યું છે જેમ કે યે જવાની હે દીવાની માં એમને સોથી વધારે પસંદ કર્યા હતા આ ફિલ્મ માં રણવીર કપુર એવલિન સાથે ખુબ ફ્લર્ટ કરતો જોવા મળ્યો હતો એકવીને એમના બોયફ્રેન્ડ સાથે છાના લગ્ન કરી ને બધાને ચોકવી દીધા હતા 18 નવેમ્બર 2022 ના એવલિન ની.
બેટી અવા રાનિયા ભીડી 1 વર્ષ ની થઈ ત્યારે એમને એક ફોટો શેર કર્યો હતો આ ફોટો એવલિન ના પરિવાર નો હતો જેમાં એવલિન પીળા રંગ ના ટોપ માં હંમેશા ની જેમ સુંદર દેખાઈ રહી હતી મિત્રો આ તસ્વીર પર તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવવા વિનંતી અને પોસ્ટ શેર કરવા વિનંતી.