પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ જાને ના કોઈ જાન ગયા જો જગતમે જુદા રહા ના કોઈ આ પંક્તિઓ ને સાર્થક કરીને ઉમંરના સિમાડા પાર કરીને 30 વર્ષ ની ફાતીમા એ પોતાનું દિલ 12 વર્ષ નાના યુવક ને આપી દિધું છે ફાતીમાએ માત્ર ન તો એની સાથે પ્રેમ કર્યો પરંતુ દુનિયા ની સામે તેની સાથે લગ્ન પણ કરી લીધા છે.
સોશિયલ મીડિયા પર આ કપલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમને પોતાની લવ સ્ટોરી શેર કરી છે એક જ શેરી માં રહેતા આદિલ અને ફાતીમા એક બીજાના પ્રેમમાં પડ્યા ફાતીમા એ પોતાના માટે આદીલ સાથે સામાન મંગાવ્યો અને આદિલે તેને પહેરી જ નજરમાં પસંદ કરી લીધી અને તેને પોતાની બનાવવાની હસરતો.
સાથે તેના ઘર માં રોજ ગુલાબનુ ફુલ ફેકંવા લાગ્યો આદિલની માસુમીય તેની દિવાનગી જોઈ ફાતીમા પણ તેનું દિલ હારી બેઠી અને જ્યારે આદિલે પોતાના પ્રેમનો એકરાર કર્યો તો ફાતીમા પણ તેને શરમાઈ હા પાડી બેઠી બંને નો પ્રેમ વધતો ગયો અને બંને એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યા મહોબ્બત નો.
આલમ એ હદે હતો કે આદીલે પોતાના માતા પિતા ને ભાવનાઓ માં ભરમાવી ને પોતાના નિકાહ માટે રાજી કર્યા અને બંને એકબીજા ની સાથે નિકાહ ના બંધન માં બંધાયા લગ્ન બાદ આદિલને ઘણા લોકોએ ખુબ ખિજવ્યો ટ્રોલ કર્યો અને તેની ખુબ ટીકા પણ કરી આદિલે પોતાના ઈન્ટરવ્યુ માં જણાવ્યું કે તે ફાતીમા ને સાચા દિલથી પ્રેમ કરે છે.
તેને દુનીયા શું કહે કાંઈ ફરક નથી પડતો ફાતીમા માટે તેને ફિલ્મ મડર 2 નું સોંગ જીસ રાહ પર હૈ ઘર તેરા ગાયુ તો ફાતીમાએ દિલ દે દિયા હે જાન તુજે દેગે ગાઈ કેમેરા સામે જ આલીગંન કરી કિશ કરી બને એકબીજા સાથે ખુબ જ ખુશ છે આ કપલની લવ સ્ટોરી આપણા પાડોશી દેશ પાકિસ્તાન થી સામે આવી છે.