અમદાવાદ 600 એકર જમીનમાં પ્રમુખસ્વામી સપ્તાદી મહોત્સવ નું પ્રમુખ નગર બનાવવામાં આવ્યું છે જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દુનિયાભરના લોકો અમદાવાદ પ્રમુખસ્વામી નગર જોવા માટે આવી રહ્યા છે દેશભરના નામે અનામી કલાકારો ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ સહિત લોકો મોટી.
સંખ્યામાં અહીં મુલાકાત કરે છે અને અહીંની તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરીને વખાણ કરતા જોવા મળે છે ગીતા રબારી કિંજલ દવે જેવી ઘણી બધી લોક ગાયિકાઓ અહીં આવીને પ્રમુખસ્વામી મહારાજ ના આ ભવ્ય સપ્તાદી મહોત્સવના ખૂબ જ વખાણ કર્યા હતા એ વચ્ચે તાજેતરમાં ગુજરાતી ફેમસ સિગંર.
કૈરવી બુચ પણ પ્રમુખસ્વામી મહારાજ સપ્તાદી મહોત્સવ મા આવેલી હતી તેને સોશિયલ મીડિયા પર આ મુલાકાતની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી સાથે કેપ્સન માં જણાવ્યું હતું કે ગઈકાલે પ્રમુખ સ્વામી સપ્તપદી મહોત્સવમાં એક મહેમાન તરીકે જવાનો મને મોકો મળ્યો નાનું અમથું શહેર જાણે જીવંત થઈ ગયું છે/
પ્રમુખસ્વામી મહારાજ ના વિચારો એમનું જીવન જાણ્યું ખરેખર દિલને સ્પર્શી ગયું લોકો માટે એ જીવ્યા હરીભક્તો નો અદભુત પ્રેમ સદીઓ સુધી એમને અને આ હરીભક્તો ને સદીઓ સુધી મળતો રહેશે જય શ્રી સ્વામિનારાયણ કૈરવી બુચ પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા ની સામે બે હાથ જોડીને/
ઉભી તસવીરમાં જોવા મળે છે તો અક્ષરધામ નગર ની સામે પણ તે પોતાના પરીવાર સાથે ઉભી રહીને તસવીરો ક્લિક કરાવી છે આ તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે સાથે કૈરવી બુચ ગુજરાતી જાણીતા ગીતકાર મનુ રબારી સાથે ઉભી રહી ને તસવીરો ક્લિક કરાવી જોવા મળી હતી.