દશભરમાંથી દહેજને લઈને ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે એવી જ રામગઢ થી દર્દનાક ઘટના સામે આવી છે જે સાંભળીને ભલભલા ધ્રુજી ગયા છે સમગ્ર ઘટના અનુસાર ચતરના સિમરીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મહોમ્મદ અફજલ અન્સારી ની પુત્રી રુબીના લગ્ન રામગઢ ના કુજ્જુ ઓપી વિસ્તાર માં.
રહેતા મહોમ્મદ સુલતાન અન્સારી ના પુત્ર કુરબાન અન્સારી સાથે 21 નવેમ્બર 2021 ના રોજ કર્યા હતા રૂબીના ના પિતાએ જણાવ્યું હતું કે પરિવારની આર્થિક સ્થિતિ અનુસાર તેમને દહેજ આપ્યું હતું પરંતુ રૂબીનાના સાસરીયા પક્ષના લોકો અવારનવાર દહેજની માગણી કરતા હતા થોડા દિવસો પહેલા જ રૂબીનાનો.
ફોન આવ્યો હતો કે મારા સાસરીયા પક્ષના લોકો એક લાખ રૂપિયા બાઈક અને કુલરની માગંણી કરી રહ્યા છે અને દીકરી રૂબીને જણાવ્યું હતું કે ગમે તે કરીને તેમને આ બધી વસ્તુ આપી દો નહિતર તેઓ મને જીવવા નહીં દે તેને એ પણ જણાવ્યું હતું કે રોજ મને દહેજ માટે હેરાન કરે છે રૂબીના ના પિતા અફઝલ અન્સારી.
દિકરીનુ ઘર બચાવવા જેમ તેમ કરીને પૈસાની સગવડ કરતા હતા એ વચ્ચે દિકરીની મો!તની ખબર સામે આવતા તેઓ પહોંચ્યા હતા ત્યાં શરુઆત માં ખબર નહોતી પડી કે તેની સાથે શું થયું છે પરંતુ રુબીનાને માટી મંજીલ દરમીયાન નવડાવવા માં આવતા તેના શરીર પર ગરમ લોખંડના સળીયા ના ડામ આપેલા.
અને તેના ગૃ!પ્તાગંમા લોખંડનો સળીયો નાખીને તેને દર્દ આપીને મો!તને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવતા પરીવારજનો ધ્રુજી ગયા હતા દિકરી પીડા અને વેદના ના કારણે તકલીફ સહન ના કરી શકતા મો!તને ભેટી હતી રુબીના ના પરીવારજનો એ પતિ કુરબાન અન્સારી સસરા મહોમ્મદ સુલતાન.
દિયર મહોમ્મદ નિઝામ અને માસી સાસુ હમજા ખાતુત પર દિકરી રુબીના ને મો!તને ઘાટ ઉતાર્યા નો આરોપ લગાવ્યો છે રૂબીનાના શરીરમાં ઘાવ મળી આવતા પોસ્ટ મોર્ટમ મા આ ઘાતકી હ!ત્યાનો ખુલાસો થયો હતો તેના ગૃપ્તાગ માં ગરમ લોખંડી સળીયો નાખીને તેને પીડા આપવામાં આવી હતી.
આ ઘટનામાં મહોમ્મદ સુલતાન નો પરીવાર ફરાર થઈ ગયો છે આજુબાજુના લોકોના જણાવ્યા મુજબ સાસરીયા પક્ષના લોકો રુબીનાને ખુબ ત્રાસ આપતા હતા જેમને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે કેશ નોંધી ને દરોડા પાડવામા આવ્યા છે પરંતુ હજુ સુધી આરોપીઓ હાથ લાગ્યા નથી