આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થતા રહે છે જેમાં ઘણા વિડીયો એવા હોય છે કે જે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે એક એવો જ વિડિયો વાયરલ થયો છે જેને જોતા લોકો ચોકી ગયા છે આજકાલ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે નાની વયના બાળકો લાયસન્સ વિના ટ્રાફિક નિયમો નું.
ઉલંઘન કરતા જોવા મળે છે અને તે ગંભીર રીતે અકસ્માતનો ભોગ પણ બનતા જોવા મળી રહ્યા છે એવામાં વાયરલ આ વીડિયોમાં એક દસ વર્ષનો નાનો છોકરો મોપેડ પર પોતાની ઉંમરલાયક દાદીને બેસાડીને ફુલ સ્પીડમાં જઈ રહ્યો હતો તેને જોતા એવું લાગી રહ્યું હતું કે તે હવામાં ઉડી રહ્યો છે આ ટેણીનો વિડીયો.
ઉતરનાર વ્યક્તિ એ તેને બૂમ પાડીને કહ્યું કે ધીમે ચલાવ ધીમે ધીમે દાદીમાને તું નીચે પાડી દઈશ આટલી સ્પીડમાં બેટા ના ચલાવાય પરંતુ આ છોકરો કોઈનું માનતો ન હતો અને પોતાની ધુનમાં જ મસ્તીના અંદાજમાં મોપેડ ચલાવતો જઈ રહ્યો હતો સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો.
જેમાં સાત લાખથી વધારે લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને બે કરોડથી વધારે લોકોએ આ વીડિયોને જોયો છે આ વિડીયો પર લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે જેમાં યુઝરો લખી રહ્યા છે કે દાદીમાને એરોપ્લેન ની સફર કરાવી દીધી તો એક યુઝરે લખ્યું કે યમરાજ.
સુધી પહોંચાડવા આ ટેણી દાદીમા ને લઈ જઈ રહ્યો છે તો એક કહ્યું કે પોલીસે આવી ઘટનાઓ તરફ ધ્યાન રાખવું જોઈએ આ વિડીયો પર લોકો ખૂબ જ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે તો ઘણા બધા યુઝરો આ પેઢી ની આવડત જોતા દંગ રહી ગયા છે અને તેને પ્રોત્સાહન આપતા જોવા મળે છે.