બૉલીવુડ અભિનેતા અજય દેવગણની પુત્રી ન્યાસા દેવગણ અત્યારે લગાતાર ચર્ચામાં બનેલ છે ન્યાસાની તસ્વીર અને વિડિઓ લગાતાર સોસીયલ મીડિયામાં વાયરલ થતી રહે છે જેને જોઈને ફેન્સ ખુબજ પસંદ કરતા હોય છે એવામાં હાલમાં ન્યાસાની એક તસ્વીર સામે આવી છે જેમાં તે પોતાની મિત્ર સાથે પાર્ટી કરી રહી છે.
સામે આવેલ આ તસ્વીરમાં ન્યાસાના હાથમાં વાઈન ગ્લાસ છે કારણે તેઓ ટ્રોલ થઈ રહી છે અહીં તેની આ તસ્વીરમાં એક વ્યકિએ લખ્યું છેકે મોટા મોટા લોકોના મોટા શોખ આ તસ્વીર પર ભલે ટ્રોલર ન આવડે તેવી કોમેંટ કરી રહ્યા હોય પરંતુ ન્યાસાના ફેન્સ તેને ખુબજ પ્રેમ આપી રહ્યા છે અને પ્રશંસા કરતા થાકી રહ્યા નથી.
ન્યાસા દેવગણના ફેન્સ તેની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છેકે તેઓ બોલીવુડની સૌથી સારી સ્ટારકિડ્સ માંથી એક છે ન્યાસાની ખુબસુરત તસ્વીર સામે આવતા ફેન્સ અંદાજ લગાવી રહ્યા છેકે ન્યાસા બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે પરંતુ અજય દેવગણે મીડિયા સામે કહ્યું હતુંકે ન્યાસા હજુ નાની છે અને બાળકોના વિચાર સમય સમયે બદલતા રહે છે.