Cli
અનન્યા પાંડે એ બહેનના લગ્ન પર સાડી પહેરી કહેર વરાવ્યો, બેકસાઇડ બતાવતી અંદર ચાલી ગઈ....

અનન્યા પાંડે એ બહેનના લગ્ન પર સાડી પહેરી કહેર વરાવ્યો, બેકસાઇડ બતાવતી અંદર ચાલી ગઈ….

Bollywood/Entertainment Breaking

સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ પોતાના સફળ અભિનય કેરિયર ની શરૂઆત કરનાર ચકી પાંડે ની પુત્રી અભિનેત્રી અનન્યા પાંડે એ બોલિવૂડ માં પતિ પત્ની ઔર વો ગહેરાઈયા જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી ફિલ્મ લાઈગર ફ્લોપ રહ્યા બાદ અનન્યા પાંડે બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના સાથે રોમેન્ટિક.

ફિલ્મ ડ્રીમ ગર્લ 2 માં જોવા મળશે જેને લઇને ચાહકો માં ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે પોતાની બોલ્ડનેશ થી લાઈમલાઈટમાં બની રહેતી અનન્યા પાંડે પોતાની ફિટનેસ અને સુંદરતા સાથે માસુમિયત થી ચાહકોના દિલમાં ધબકતી રહે છે તાજેતરમાં અનન્યા પાંડે ના કાકાની દિકરી અલાના પાંડે ના લગ્ન ની ઇવેન્ટ યોજાઈ હતી.

જેમા અનન્યા પાંડે શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી વાઈટ સાડી પહેરીને ડીપનેક બ્લાઉઝ માં પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને છલકાવતી ફેન્સ ને દિવાના બનાવતી અનન્યા પાંડે લાઈટ મેકઅપ ખુલ્લા વાળો માં હેવી જ્વેલરી સાથે આકર્ષક લુક મા પોતાપી મદમસ્ત જવાનીના ઉભારે ચાહકો ને લોભાવતી જોવા મળી હતી કાતિલાના અદાઓ અને.

દિલકશ અંદાજ થી તેને પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી ઇવેન્ટમાં અનન્યા પાંડેની સાથે બોલીવુડ ની ઘણી અભિનેત્રીઓ સામેલ થઈ હતી અલાના પાંડે ના લગ્ન અમેરીન ડાયરેક્ટર ઈવોન સાથે યોજાયા હતા જેમાં સલમાન ખાનની ફેમેલી સાથે બોલીવુડ ના નામી કલાકારો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *