Cli
ઘોડી પર બેસી આવ્યા અનન્યા પાંડે ના વિદેશી જીજાજી, જાણો કોણ છે...

ઘોડી પર બેસી આવ્યા અનન્યા પાંડે ના વિદેશી જીજાજી, જાણો કોણ છે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડે ની કાકાની દિકરી મોડેલ અલાનાના લગ્ન ની પાર્ટી ની બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં મહેફીલ સજી છે સલમાન ખાનના ઘેર મહેંદી બાદ હવે અલાના પાંડે ને પરણવા તેનો વિદેશી બોયફ્રેન્ડ એડવર્ડ ઈવોર મેક્રકે આવી પહોંચ્યો છે અમેરીકન ફિલ્મ ડાયરેક્ટર ઈવોન ઘોડી પર ચડીને પોતાની.

દુલ્હન અલાના પાંડે ને લેવા પહોંચ્યો છે આ દરમિયાન ચકી પાંડે પોતાના ભાઈની દીકરીની લગ્નની માં તૈયારીમાં લાગી ગયા છે ચકી પાંડે ના ઘેર જોર સોર થી લગ્ન ની તૈયારી ચાલી રહી છે વરઘોડો આંગણે આવી ચુક્યો છે 16 માર્ચ ના રોજ અલાના પાંડે અને ઈવોન લગ્ન ના પવિત્ર બંધનોમાં હિન્દુ રીતી રીવાજ બંધાશે.

એડવર્ડ ઈવોર મેક્રકે અમેરીકન ફિલ્મ ડાયરેક્ટર અને ફોટોગ્રાફર છે સાથે પોતાની પ્રોડક્શન કંપની કિલ શોર્ટ મોસન પિક્ચર ના સીઇઓ છે તેમની મુલાકાત સાલ 2019 માં હેલોવીન પાર્ટીમાં ડીજીટલ કન્ટેન ક્રિએટર અને મોડેલ અલાના પાંડે સાથે થઈ હતી આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ અને ત્રણ મહીના સાથે રહ્યા બાદ.

બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા સાલ 2020 માં અલાના એન્ડ ઈવોર નામની યુટ્યુબ ચેનલ તેમને ચાલુ કરી અલાના પાંડે એ સાલ 2021 માં પોતાના અને ઈવોર મેક્રકે ના પ્રેમ સંબંધો ની અલાના પાંડે એ જાહેરાત કરી અને બંનેની કિસ કરતી તસવીર શેર કરીને સગાઈની જાહેરાત કરી હવે બંને લગ્નના બંધનમાં બંધાયા છે 16 માર્ચ ના રોજ બંનેના.

ધામધૂમથી હિન્દુ રીતી રીવાજ થી લગ્ન યોજાયા છે આ લગ્ન નું અનોખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઝરણાનો અવાજ જંગલોનો અવાજ અને માટી ની સુગંધ થી એકદમ દેશી વાતાવરણ ને ડેકોરેશન કરવામાં આવ્યું છે આ લગ્ન માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના નામી કલાકારો અને સેલેબ્સ ઉમટી પડ્યા છે અમેરીકન વરરાજા અલાના પાંડે ને ઘોડી પર બેસીને પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *