Cli

પોતાના 18 મહિનાના પુત્રને મૂકીને ચાલ્યા ગયા એક્ટર દીપેશ ભાન, પિતાની ચિતા જોડે ધ્રુસકે ધ્રુસકે રડ્યો પુત્ર…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટેલિવિઝન શો ભાભી જી ઘર પર હૈના એક્ટર દીપેશ ભાનનું ગઈ કાલે દુઃખદ નિધન થયું આ શોમાં તેઓ મલખાનનું પાત્ર ભજવતા હતા તેમના આ પાત્રને લોકોએ ઘરે ઘરે પસંદ કર્યું હતું આજે પરંતુ અચાનક તેમના નિધનના સમાચાર સામે આવતા જ એમના ફેન્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર દુઃખોનો પહાડો તૂટી પડ્યો.

એમના નિધનનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ તેઓ ખૂબ જ નાની ઉંમરે દુનિયા છોડી ગયા એતો ગયા પરંતુ એમની પાછળ એમનો 18 વર્ષનો પુત્ર પણ નોધારો મૂકી ચાલ્યા ગયા છે જયારે અંતિમ ક્રિયા કરવામાં એવો એ સમયે દિપેશનો પુત્ર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો રિપોર્ટ મુજબ શુક્રવારે ક્રિકેટ રમતી.

વખતે દીપેશ ભાન અચાનક પડી ગયા હતા જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામા આવ્યા પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ એમને મૃત ઘોસિત કર્યા હતા તમારી જાણકારી માટે જણાવી દઈએ અભિનેતા દિપેશ ભાનના લગ્ન 2019માં થયા હતા તેમના લગ્ન દિલ્હીમાં થયા હતા તેમને 18 મહિનાનો પુત્ર છે એમના પુત્રનો જન્મ થયો.

ત્યારે તેની જાણકારી દીપેશે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને તેણે તમામ ફેન્સને આપી હતી દીપેશે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે 14 જાન્યુઆરી 2021ના રોજ અમને પુત્રના જન્મના રૂપમાં આશીર્વાદ મળ્યા છે તમારી પ્રાર્થનાની જરૂર છે પરંતુ દીપેશ ભાનનો પુત્ર અત્યારે 18 મહિનાનો થયો છે એને નોધારો મૂકી તેઓ ચાલ્યા ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *