Cli

પ્રિયંકા ચોપડાએ મનાવ્યો પુત્રી માલતીનો 6 મહિનાનો જન્મદિવસ, ગુલાબી ડ્રેસમાં પુત્રી માલતી સુંદર દેખાઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુંડ અને હોલીવુડ એક્ટર પ્રિયંકા ચોપરા એક એવી અભિનેત્રી છે જેમણે બોલીવુડથી લઈને હોલીવુડ આગવી ઓળખાણ બનાવી છે અભિનેત્રી અત્યારે તેના સારા જીવનને માણી રહી છે અત્યારે તેની જોડે અનેક પ્રોજેક્ટ છે અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકાની અંગત જિંદગી પણ સ્વર્ગ થી ઓછી નથી.

આ સેલિબ્રિટી કપલ જ્યારથી તેઓ બંને માતા પિતાની બન્યા ત્યારથી તમામ ફરજો નિભાવી રહ્યા છે હાલમાં એક્ટરે તેના જન્મદિવસની તસવીરો શેર કરી છે અત્યારે તે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે પ્રિયંકા ચોપડા અને નિક જોનસે 22 જુલાઇએ તેની કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં પ્રિયંકા શહેરથી દૂર.

શાંત વાતાવરણમાં પોતાના પરિવાર સ્સાથે સમય વિતાવતા જોવા મળી રહી છે તસ્વીર શેર કરતા લખ્યું મારો અને પુત્રીનો જન્મ દિવસ અહીં તે તસ્વીર બધાના દિલ જીતી લીધાછે તે પ્રિયંકા પોતના હાથમાં બાળકીને પકડી રાખે છે જણાવી દઈએ પ્રિયંકા અને નિકની પુત્રી માલતી મેરી ચોપરા અત્યારે જોનાસ 6 મહિનાની થઈ ગઈછે.

પુત્રી 6 મહિનાની થઈ તે ખાસ મોકા પર સુંદર અને નાનકડી કેક કાપીને ઉજવ્યો ફોટોમાં તેમની પુત્રીએ ગુલાબી રંગનો સ્કર્ટ પહેર્યો છે અને તેના પર 6 મહિના લખેલું જોવા મળી રહ્યું છે અને તેણે ગોગલ્સ અને હેડબેન્ડ સાથે સ્ટાઈલમાં દેખાવ કર્યો છે અહીં સાથે બીજા હાથમાં નિકે કેક પકડેલો જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *