શું ધર્મેન્દ્રની પહેલી પત્ની થી હેમામાલીની ને જલન થાય છે ? હેમામાલિની નો જવાબ સાંભળી લોકો ચોંક્યા...

શું ધર્મેન્દ્રની પહેલી પત્ની થી હેમામાલીની ને જલન થાય છે ? હેમામાલિની નો જવાબ સાંભળી લોકો ચોંક્યા…

Bollywood/Entertainment Breaking

ધર્મેન્દ્ર અને હેમામાલીની બોલીવુડની સદાબહાર જોડી માં થી એક છે બંનેની લવ સ્ટોરી ની શરૂઆત ખૂબ જ તોફાની રહી છે
ધર્મેન્દ્રને જ્યારે હેમામાલીનીથી પ્રેમ થયો ત્યારે તેઓ પરણીત હતા અને ચાર બાળકોના પિતા પણ હતા પરંતુ ધર્મેન્દ્ર હેમામાલીની લગ્ન કરવા માટે આખી દુનિયાથી ઝઘડો કરવા પણ તૈયાર હતા.

તેઓ હેમામાલીની ને પોતાનું દિલ આપી ચૂક્યા હતા ધર્મેન્દ્રએ પોતાના પ્રેમ સંબંધો અને હેમામાલીની સાથે લગ્ન કરવાની વાતને પોતાની પહેલી પત્ની પ્રકાશ કોર ને જણાવી ત્યારબાદ ધર્મેન્દ્રના ઘરમાં ખુબ વિવાદ થયો પ્રકાસ કોરે ધર્મેન્દ્રને છૂટાછેડા આપવા માટેની ના પાડી દીધી આ દરમિયાન ધર્મેન્દ્રએ સાલ 1980 માં હેમા માલિની.

સાથે લગ્ન કરી લીધા આ લગ્નને 43 વર્ષો વીતી ગયા છે પરંતુ આજ સુધી લોકોએ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાસ કોર અને હેમામાલિની ને કોઈ દિવશ સાથે જોઈ નથી આ વચ્ચે સિમીક્રિબાલ શો નો એક વિડીઓ સામે આવ્યો છે જેમાં હેમામાલિની એ પોતાના અને પ્રકાસ કોર ના સંબંધો વિશે વાત કરી છે સીમીએ હેમામાલીની ને પૂછ્યું કે શું તેમને.

ધર્મેન્દ્રની પહેલી પત્નીથી જલન થાય છે કે નહીં તો હેમા માલિની તરત આ વાતની ના પાડી દીધી હેમામાલીનીએ કહ્યું કે ના બિલકુલ નહીં એટલા માટે હું સૌથી વધારે ખુશ છું હેમામાલિની એ જણાવ્યું કે તમે માત્ર આપો છો બીજી વસ્તુઓની માગં નથી કરતા તમે જ્યારે એ વ્યક્તિને ખૂબ પ્રેમ કરો છો તમને પણ એ વ્યક્તિથી ખૂબ પ્રેમ મળે છે તો તમે એ.

વ્યક્તિને નાની નાની વાત માટે કેવી રીતે હેરાન કરી શકો છો અને એ જ કારણ છે કે મેં તેમને ક્યારેય હેરાન નથી કર્યા હું વિચારું છું કે પ્રેમ આવી રીતે ટક્યો રહે તેના કારણે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમારી વચ્ચે બીજું કંઈ ના આવી શકે હું એમની પરેશાનીઓને સમજી શકું છું એટલે દરેક વસ્તુ એડજેસ્ટમેન્ટ કરી દઉં છું જેના માટે તેઓ મને વધારે પ્રેમ કરે છે.

હું તેમને પ્રેમ આપું છું તો મને સામેથી પણ પ્રેમ અને સન્માન મળે છે હેમામાલિની અને પ્રકાશ કોર ભલે મળતા નથી પરંતુ બંને વચ્ચે કોઈ તકરાર નથી ધર્મેન્દ્ર આજે પોતાની બંને પત્નીઓને સરખો જ પ્રેમ આપે છે સરખું સન્માન આપે છે તેના કારણે આ સંબંધો હજુ પણ ટકી રહ્યા છે હેમામાલીના આ જવાબ પર તમે શું કહેશો કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *