બાયકોટ ટ્રેન્ડ જોઈને કરણ જોહરની હાલત પાતળી થઈ ગઈ છે હકીકતમાં આવતા મહિને 9 સપ્ટેમ્બરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ રહી છે અને એ ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર છે ફિલ્મ પર 300 કરોડથી વધુ ખર્ચો થઈ ચુક્યો છે ફિલ્મનું ડાયરેક્શન અયાન મુખર્જી એ કર્યું છે અને એ એમનું ડ્રિમ પ્રોજેક્ટ છે.
પરંતુ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા લોકો બાયકોટ કરવાનું કહી રહ્યા છે લાલસીંગ ચડ્ડા અને રક્ષાબંધન બાદ હવે ટ્વીટર પર હેચટેગ બ્રહ્માસ્ત્ર ટ્રેન્ડ કરી રહ્યું છે 15 ઓગસ્ટ અયાનનો જન્મદિવસ હતો અને આ મોકા પર કરણે એમના માટે એક સુંદર પોસ્ટ શેર કરી પરંતુ પોસ્ટમાં અયાન માટે શુભેછા ઓછી અને કરણનો ડર વધૂ છલકાઈ રહ્યો હતો.
કરણે અયાનને શુભેચ્છા સાથે બાયકોટ ટ્રેન્ડ પર પણ ચિંતા વ્યક્ત કરી કરણે લખ્યું 9 સપ્ટેમ્બરે અમારી સાથે શું થશે અમે તેના પર ભવિષ્યવાણી નથી કરી શકતા પરંતુ તમારી મહેનત પહેલાથી એક મોટી જીત છે કરણની આ વાતો પર એમનો ડર સાફ દેખાઈ રહ્યો છે અહીં ડરવાનું પણ એક કારણ છે લોકોએ બ્રહ્માસ્ત્રના એક્ટર રણબીર કપૂર અને અમિતાભની.
બે મોટી ભૂલો પકડી લીધી છે લોકોએ કહ્યું કે રણબીરે પોતાની ફિલ્મ યે જવાની હૈ દીવાની વખતે દીપિકાને મંદિર પાછળ મેકઆઉટ થવાનું કહ્યું હતું કેટલાય લોકો આને હિન્દૂ ધર્મનું અપમાન બતાવી રહ્યા છે જયારે કેટલાક લોકો કહી રહ્યા છેકે અમિતાભે કોન બનેગા કરોડપતિ શીટમાં બેઠેલ એક મહિલાને ઘુંઘટ પહેરવા પર સવાલ ઉઠાવ્યા હતા જયારે એમણે કોઈ દિવસ હિજાબ પર સવાલ નથી ઉઠાવ્યો.