Cli
હિન્દુ બોયફ્રેન્ડ સાથે ચોંટી પડી આમીર ખાનની દિકરી, શેર કરી તસ્વીર અને કહ્યું અમે ઘણા એગંલમા ટ્રાય કર્યું પરંતુ...

હિન્દુ બોયફ્રેન્ડ સાથે ચોંટી પડી આમીર ખાનની દિકરી, શેર કરી તસ્વીર અને કહ્યું અમે ઘણા એગંલમા ટ્રાય કર્યું પરંતુ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સુપર સ્ટાર અભિનેતા આમીર ખાન ની દિકરી ઈરા ખાન પોતાના બોલ્ડ ને હોટ લુક થી સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ઈરા ખાન આમિર ખાન ની જીમના ટ્રેનર નુપુર શિખરે ના પ્રેમમા પડી હતી અને નુપુર શિખરે એ જાહેરમાં તેને ફુલ આપીને પ્રપોઝ કર્યું હતું જે દરમિયાન નુપુર શિખરે ને ઈરા ખાને.

લીપ કિસ કરીને તેના પ્રેમનો સ્વીકાર કર્યો હતો બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જે દરમિયાન આમીર ખાન ને આ પ્રેમ સંબંધો ની જાણ થતાં દિકરી ઈરા ખાન અને પોતાના જીમ ટ્રેનર નુપુર શિખરે ના પ્રેમ સંબંધો ને સ્વિકારી તેમની સગાઈ નું પ્રાઈવેટ પાર્ટીમા આયોજન કર્યું હતું નુપુર શિખરે અને ઈરા ખાન ની.

સગાઈ કરવામા આવી હતી જેમાં આમીર ખાન મનમુકીને નાચતા જોવા મળ્યા હતા બંનેની સગાઈની તસવીરો અને આમીર ખાન નો ડાન્સ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો એ વચ્ચે ઈરા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી નુપુર શિખરે સાથેની ઘણી તસવીરો શેર કરી છે.

જેમાં બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે જેમાં નુપુર શિખરે ફની અંદાજમા પોઝ આપી રહ્યા છે તો ઈરા તેના ગાલે કિસ કરતી જોવા મળે છે પોતાના મંગેતર સાથે તેને કેટલીક બેડરૂમમાં રહેલી તસવીરોને શેર કરીને ખુશી વ્યક્ત કરી છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે આ તસવીરો શેર કરતા ઈરા ખાને કેપ્સન માં લખ્યું હતું કે અમે.

ઘણા બધા એગંલમા ટ્રાય કર્યું છે પરંતુ હું દરેક એગંલમા હું તને પ્રેમ કરું છું હેપ્પી વેલેન્ટાઇન ડે ક્યુટી અહીં ઈરા ખાન અલગ અલગ એગંલમા તસવીરો લેવાની વાત કરતી જોવા મળે છે આમીર ખાને પોતાની દિકરી ઈરા ખાન અને નુપુર શિખરે ની સગાઈ 19 નવેમ્બર ના રોજ કરાવી હતી જેમાં માત્ર નજીકના સગા સંબંધીઓ હાજર હતા

આ સગાઈની તસવીરો પણ ખુબ વાઈરલ થઈ હતી જેના પર લોકોએ તેમને શુભેચ્છા પણ પાઠવી હતી ઈરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે અવારનવાર પોતાના મંગેતર સાથે રોમેન્ટિક અંદાજમાં બિકીની પહેરીને બોલ્ડ અને હોટ પોઝ આપતી જોવા મળે વેસ્ટન આઉટફીટ.

અને બિકીની લુક મા તેને ઘણી તસવીરો શેર કરી છે તેને પોતાનો જન્મદિવસ પણ બિકીની પહેરી ને ઉજવ્યો હતો જેમાં ઘણા આમીર ખાન સાથે નુપુર શિખરે પણ દરીયા કિનારે આવેલી હોટેલમાં મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા જે તસવીરો અને વિડીઓ પણ લોકોએ ખુબ પસંદ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *