Cli
આંસુઓ ની મજાક ઉડાવતા લોકોને મશહૂર સિંગર નેહા કક્કડે આ શું કહી દીધું...

આંસુઓ ની મજાક ઉડાવતા લોકોને મશહૂર સિંગર નેહા કક્કડે આ શું કહી દીધું…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડની લોકપ્રિય અને જાણીતી સિંગર નેહા કક્કરને સિંગિંગ સેન્સેશન કહેવામાં આવે છે તેણે બૉલીવુડ તથા ઘણા આલ્મબમાં હિટ ગીતો ગાયા છે આગળ આવવા માટે ગાયકે સખત મહેનત કરી છે સિંગિંગની સાથે તે ઘણા રિયાલિટી શો શોને પણ જજ કરે છે જ્યાં તેઓ ઘણી વખત ઈમોશનલ થતા જોવા મળે છે જેને લઈને.

નેહા કક્કર ઘણીવાર ટ્રોલરના નિશાને આવી જતી હોય છે અને હાલમાં નેહાએ પણ આ વિશે વાત કરી છે હકીકતમાં સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની 13મી સીઝન ટૂંક સમયમાં આવવાની છે ત્યારે નેહા કક્કર એકવાર ફરીથી શોમાં જજની ભૂમિકા ભજવશે હાલમાં ઈ ટાઈમ્સને ને આપેલા એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં.

ગાયિકા નેહાએ ભાવુક થઈ જાય છે તેને લઈને કહેતા જણાવ્યું કહ્યું કે તેઓ ખૂબ જ સંવેદનશીલ છે અને જે લોકો લાગણીશીલ નથી તેમને હું દોષ આપી શકતી નથી અને જે લોકો લાગણીશીલ નથી તે લોકો મને નહીં શમજી શકે પરંતુ જે લોકો લાગણીશીલ છે તેઓ મને સમજી શકશે આજે આપણે એવા ઘણા લોકો જોઈ શકીએ છીએ.

જે લોકો બીજાનું દુઃખ સમજી શકે છે અને મારામાં એ બધા ગુણ છે એટલે મને એ વાતનો કોઈ અફસોસ નથી નેહાએ આગળ કહ્યું એને હું નાટક નહીં કહું શોને રસપ્રદ બનાવવા માટે તત્વ સામેલ કરવામાં આવે છે માત્ર ગાવાનું અને નૃત્ય બતાવવું કંટાળાજનક બની શકે તેથી અમે સ્પર્ધકો અને તેમના પરિવારના.

જીવન પર પણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ દર્શકો પણ તેમની સાથે જોડાય છે જ્યારે આપણે બતાવીએ છીએ કે લોકો કેવી રીતે ત્યાગ આપીને કેવા આગળ વધે છે શોમાં અમે એજ બતાવીએ છીએ આપણા ઘરોમાં શું થાય છે નેહા આવનાર સમયમાં શરૂ થઈ રહેલ ઇન્ડિયન આઇડલને જજ કરવાનો ઉત્સાહ વધાર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *