બોલીવુડ અભિનેતા આમિર ખાનને લઈને એક ખૂબ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે જે સાંભળીને આમિર ખાનના ફેન્સ ના દિલ તૂટી શકે છે આમિરખાને ફિલ્મોથી બ્રેક લેવાનો નિર્ણય જાહેર કર્યો છે છેલ્લો 35 વર્ષોથી બોલિવૂડમાં ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા આમિરખાને પોતે જ એવો નિર્ણય જાહેર કર્યો છેકે તેઓ.
અભિનય જગત થી બ્રેક લેવા માંગે છે આમિર ખાનના આ નિર્ણય બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંગામો મચી ગયો છે ફિલ્મ લાલસિંહ ચડ્ડા ફ્લોપ જવાથી આમીર ખાનને મોટો ઝાટકો લાગ્યો છે અમીરખાને આ ફિલ્મો માટે ચાર વર્ષ સુધી મહેનત કરી હતી અને એની પાછડ ઘણા પૈસા ખર્ચ કર્યા હતા પરંતુ આ ફિલ્મ ની કમાણી પોતાના બજેટ સુધી પણ ના પહોચી શકી.
આમીરખાન આ બાબતે ખુબ દુઃખી છે ફિલ્મ લાલસિંહ ચડ્ડા ફ્લોપ થયા બાદ આમીર પોતાના ફિલ્મ ચેમ્પિયન પર કામ કરી રહ્યા છે પહેલા તેઓ આ ફિલ્મ માં પોતે અભિનય કરવા માગંતા હતા પરંતુ તેમણે દિલ્હી માં એ જાહેર કર્યું તેઓ અભિનય થી હવે બ્રેક લેવા માંગે છે એટલા માટે તેઓ હવે આ ફિલ્મોમાં.
અભિનય નહીં કરે માત્ર પ્રોડ્યુસર તરીકે રહેશે આમિર ખાનના આ નિર્ણયથી ફેન્સના દિલ તૂટી ગયા છે આમીરખાને પોતાના નિવદેનમા જણાવ્યું હતું કે હું જ્યારે પણ કોઈ ફિલ્મોમાં અભિનય કરું છું ત્યારે તે ફિલ્મમાં એટલો ખોવાઈ જાઉં છું કે મને જિંદગીમાં થઈ રહેલી ઘટનાઓ વિશે ખબર જ નથી.
હોતી એટલા માટે મેં બ્રેક લેવાનુ નક્કી કર્યું છે હું મારા પરિવાર સાથે રહેવા માગું છું મારા બાળકો અને મારી માતા ની સાથે હવે રહેવા માગું છું હું છેલ્લા 35 વર્ષથી અભિનય કરી રહ્યો છું આ દરમિયાન હું મારા પરિવારને સમય આપી શક્યો નથી જે ખરેખર એમના સાથે નો અન્યાય છે અમીરખાન 57 વર્ષના થઈ ગયા છે.
આ એમના અભિનય નો છેલ્લો પડાવ છે આ વચ્ચે તેઓ રિસ્ક લેવા માગતા નથી લાલસિંહ ચડ્ડા ના ફ્લોપ જવા પરથી તેમને હવે ખબર પડી ગઈ છે કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી શકશે નહીં તેમને પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે જે સામે આવતાજ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ હલચલ મચી ગઈ છે.