દિલ્હીમા મુબંઈ થી આફતાબ નામના યુવક સાથે ભાગી આવેલ શ્રધ્ધા નામની યુવતીએ લગ્ન કરવા આઝતાબને કહેતા આફતાબે તેને ગ!ળું દબાવીને મો!તને ઘાટ ઉતારી અને 35 જેટલા નિર્માતતા થી ટુકડાઓ કરીને પોતાના ઘરમાં ફ્રીજમા રાખ્યા 18 દિવશ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ટુકડાઓ એક પછી એક ફેંક્યા.
આ હદ્વય કંપાવી દે તેવી ઘટના પર આરોપી આફતાબ ની પોલીસે ધડપકડ કરી છે મામલા પર શ્રધ્ધા ના પિતા પિતાએ રડતા રડતા જણાવ્યું હતું કે મેં મારી દીકરીને સમજાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા જો તે મારી વાત સમજી હોત તો આ ઘટના ના બનત મારા પરિવાર જનોએ પણ એ સમયે દીકરી શ્રદ્ધાને ખૂબ જ સમજાવી હતી.
પરંતુ શ્રદ્ધા માનવા તૈયાર નહોતી કે કોલ સેન્ટરમાં આફતાબ નામના આ યુવક સાથે નોકરી કરતી હતી એ દરમિયાન ભોળપણ માં તેની સાથે દિલ્હી ચાલી ગઈ હતી શ્રધ્ધા ના પિતાએ આગળ કહ્યુંકે આ દરમિયાન ઘણી વાર એને અમે સમજાવી પરત લાવ્યા હતા પણ એ ફરી એ આફતાબ પાસે જતી રહેતી હતી.
અને આફતાબ ને લગ્ન કરવા માટે જણાવતા એ પાપી માત્ર શારીરિક સંબંધો મારી દીકરી સાથે રાખવા માગંતો હતો એટલે તેને પોતાની હેવાનીયત થી દિકરીને ગળું દબાવીને માં!રી નાખી અને તેના શરીરના ક્રુરતાથી ટુકડાઓ કરી ને ફેંકી દિધા આવા આરોપીને ફાં !સી ની સજા મળે એવી.
હું સરકારને વિનંતી કરું છું આ દરમિયાન શ્રધ્ધા ના પિતા એ એ પણ જણાવ્યું કે શ્રધ્ધા ના આફતાબ સાથે ભાગી જવાની ઘટના સમયે તેમની પત્ની નું પણ ચિંતા તણાવ માં નિધન થયું હતું એ વચ્ચે આ ખબર થી શ્રધ્ધા ના પિતા પણ ટુટી ગયા છે મિત્રો આ ઘટના મામલે તમારો શું કહેવું છે.