બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી પોતાની આવનારી ફિલ્મ હન્ટરને લઈને ખૂબ જ લાઈમ લાઈટમાં સવાયેલા છે ફિલ્મ હન્ટરનું ટ્રેલર 14 માર્ચના રોજ રિલીઝ થયું હતું જેને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે આ ફિલ્મોમાં સુનિલ શેટ્ટીની સાથે ઈશા દેઓલ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે.
ફિલ્મનું ટ્રેલર એક્શન થી ભરપૂર છે ફિલ્મ સારેગામા પ્રોડક્શન હાઉસ હેઠળ તૈયાર થયેલી છે જેના કારણે આ ફિલ્મમાં જુના ઘણા બધા ગીતો બનાવી ન્યુ વર્ઝનમાં સમાવેશ કરવામાં આવ્યા છે સુનીલ શેટ્ટી છેલ્લા ઘણા સમય બાદ મુખ્ય અભિનેતા તરીકે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર વાપસી કરી રહ્યા છે થોડા સમય પહેલા.
સુનીલ શેટ્ટી ની દીકરી અથીયા શેટ્ટી ના લગ્ન ભારતીય ક્રિકેટર કે એલ રાહુલની સાથે કરવામાં આવ્યા હતા આ લગ્ન ની ઘણી બધી તસવીરો સામે આવી હતી જેને લોકોએ ખૂબ પસંદ કરી સુખી લગ્નજીવન ની શુભેચ્છાઓ પાઠવી હતી એ વચ્ચે લગ્ન બાદ પહેલીવાર અથીયા શેટ્ટી અને પિતા સુનીલ શેટ્ટી સાથે જોવા મળ્યા હતા સારેગામા.
પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મ હન્ટરની પ્રમોશન ઇવેન્ટ યોજાઈ હતી આ સમયે સુનીલ શેટ્ટી પોતાની ફિલ્મ ની અભિનેત્રી ઈશા દેઓલ સાથે જોવા મળ્યા હતા ફિલ્મ ને પ્રમોશન કરવા માટે સુનીલ શેટ્ટી ની લાડલી અથીયા શેટ્ટી પણ શાનદાર અંદાજમાં પહોંચી હતી સુનીલ શેટ્ટી આ દરમિયાન બ્લેક શર્ટ પેન્ટ માં ચહેરા પર ગોગલ્સ સાથે.
જોવા મળ્યા હતા તો તેમને ઈશા દેઓલ સાથે કેમેરા સામે પોઝ આપ્યા હતા પરંતુ અથીયા શેટ્ટી આ દરમિયાન નારાજ થઈ હતી સુનીલ શેટ્ટી એ અથીયા શેટ્ટી સાથે કેમેરા સામે પોઝ આપ્યા હતા પેપરાજી અને મિડીયા એ વધારે તસવીરો ની ડીમાન્ડ કરતા અથીયા શેટ્ટીએ ગુસ્સો કર્યો હતો અને તે સ્ટેજ પર થી પિતા સુનીલ શેટ્ટી એ હાથ પકડી રોકતા.
પણ રોકાઈ નહોતી અને ચાલી ગઈ હતી સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ વાયરલ થયો હતો જેના પર ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી અથીયા શેટ્ટીને ટ્રોલ કરી રહ્યા છે કોઈ જણાવી રહ્યું છે કે લગ્ન બાદ માથામા સિંદૂર કે મગંળસુત્ર પણ નથી અને પિતા ની વાત પણ માની રહી નથી આ કેવા સંસ્કાર છે તો કોઈ અથીયા શેટ્ટીની આ હરકત બદલ ટ્રોલ કરી રહ્યા છે.