કો!રાના ના સમયમાં પોતાની મા!તાના દેહાંત બાદ બે સમય જમવા માટે ભીખ માગંતા આ બાળકની કહાની ખરેખર સાભંડી તમે ચોંકી જશો ઉતરપ્રદેશના સાળંગપુર બળોલી ગામની આ ઘટના છે જેમાં દશ વર્ષ ના બાળકનું નામ શાહસીબ છે જે બાળક જમવા માટે પોતાના ગામની સડકો પર ઠેર ઠેર ફરતો હતો.
લોકો પાસે ખાવા માટે માગતો હતો ચા ની દુકાન ઉપર વાસણ માજંતો હતો આ વચ્ચે મુવીન નામનો વ્યક્તિ તેના સંર્પક મા આવ્યો અને તેની કિસ્મત રાતોરાત બદલી ગઈ શાહસીબ કરોડોની સંપત્તિ નો માલીક હતો મરતા પહેલા તેના દાદાએ પોતાની અડધી સંપત્તિ તેના નામે કરી હતી પૂર્વજોનું મકાન અને પાંચ વીઘા.
જમીન આ વસિયત લખાયા બાદ તેના પરિવારજનો તેને શોધી રહ્યા હતા શાહસીબ ની માતા ઉમરાના પોતાના પતિ મોહમ્મદ ના દેહાતં બાદ સાસરીવાળાથી પરેસાન થઈ ને પોતાના પિયર યમનાનગર પોતાના છ વર્ષ ના દિકરા શાહસીબ સાથે ચાલી ગઈ હતી પરંતુ કોરોના કાળ દરમિયાન.
ઉમરાના નું મો!ત નિપજયું અને શાહસીબ લાવારીશ બની ને સડકો પર ભિખ માગંતો થયો પરંતુ આ દરમિયાન તેના પર મુવીન નામના વ્યક્તિ ની નજર પડતાં તેનુ અને તેની માતાનું નામ પુછતાં સાચી માહીતી મળતા તેને તેના નાના દાદા શાહ આલમ પાસે સારંગપુર ઉત્તર પ્રદેશ માં લઇ આવ્યા.
અને પ્રોપર્ટી તેના નામે હતી એ આપી છે જમીનની કિંમત કરોડો માં હતી કાલે ભિખ માગંતો આ બાળક આજે કરોડોની સંપત્તિ નો માલીક નિકડ્યો તેની તકદીર તેને પરત મળી આજે તે પોતાના પરીવાર સાથે સુખી જીવન વ્યતીત કરી રહ્યો છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.