ઘરે ઘરે લોકપ્રિય અને લાંબા સમયથી ચાલતા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરેક પાત્રને દર્શકો ખુબજ પસંદ કરેછે દેશભરમા શો દર્શકોનો પ્રિય શોછે પરંતુ આ પાત્રોમાંથી શોની મુનમુન દત્તા એટલે કે બબીતા જીની કેટટલીક એવી ફોટો વાયરલ રહી છેકે તેના પર ફેન્સ પોતાનો પ્રેમ વર્ષાવી રહ્યો છે ઘણીવાર મુનમુન દત્તા.
એટલે કે બબીતા જી એમની તસ્વીરોને લઈને ચર્ચામાં રહે છે એવામા તેમની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે વાયરલ થયેલ મુનમુન બીચ પર મોનોકિની પહેરેલી જોવા મળે છે અને તેનું પૂરું શરીર કાદવથી લહેરાયેલું છે તેની આ ફોટો સામે આવ્યાની સાથે લાખથી વધુ લાઈક્સ મળી છે ફેન્સ પણ એમાં ઘણી કોમેંટ કરી રહ્યા છે.
મુનમુન દત્તા એ પોતાના કરિયરનો શરૂઆત વર્ષ 2004માં સિરિયલ હમ સબ બારાતીથી કરી હતી તેના બાદ તેઓ 2008 થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બબીતા જીનું પાત્ર ભજવી રહી છે મુનમુન દત્તા ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે જેમાંથી મુંબઈ એક્સપ્રેસ હોલિડે અને ઢીંચક એન્ટરપ્રાઇઝ જેવી ફિલ્મો શામેલ છે.