બેબી લવ આલ્બમ એક પરદેશી મેરા દિલ લે ગયા ઘર આયા મેરા પરદેશી જેવા હીટ વિડિયો આલ્બમ થી ફેમસ થયેલી બોલીવુડ પોપ સિંગર અને અભિનેત્રી સોફી ચૌધરી આ દિવસોમાં પોતાના હોટ અને બોલ્ડ લુક ને લીધે સોશિયલ મીડિયા પર હાઈલાઈટ રહે છે પોતાની બોલ્ડ અને સુદંર તસવીરો શેર કરીને સોફી.
સોશિયલ મીડિયા નું તાપમાન વધારતી રહે છે સોફી ચૌધરી એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ શાદી 1 થી કરી હતી ત્યારબાદ બાદ પ્યાર કે સાઈડ ઈફેક્ટ વન્સ અપોન ટાઇમ મુબંઈ શુટ આઉટ વડાલા જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી તાજેતરમાં ઝલક દિખલાજા.
રિયાલિટી શો દરમિયાન તે પ્રતિયોગિતા તરીકે જોવા મળી હતી સોફી ચૌધરી ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે તાજેતરમાં તેને બિકીની માં કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેને પોતાનું બોલ્ડ અને ગ્લેમર ફિગર ફોન્ટ કરી ફેન્સ ના હોસ ઉડાળી દિધા હતાં તેના હોટ અને બોલ્ડ ડાન્સ વિડીયો.
જોતા ફેન્સ મદહોશ થઇ જાય છે સોફી ચૌધરી તાજેતરમાં જીમ બહાર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી જેમાં તેને જીમ ફીટ પેન્ટ અને બ્લુ ડીપનેક બ્રા મા પોતાના ભરાવદાર મદમસ્ત મોટા નિતંબો ફોન્ટ કરીને ફેન્સ ના પાણી છોડાવી દિધા હતાં લાઈટ મેકઅપ અને ઓપન હેરમાં માં સોફી ચૌધરી.
ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનો આ લુક જોતા ફેન્સ ના હૈયા ડોલી ગયા હતા સોફી ચૌધરી એ માદક અદાઓ સાથે પેપરાજી ને પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.