અગ્નિપથના નામ પર હિં!સા કરનારની રવીના ટંડને પોલ ખોલી છે અહીં એ વાત પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છેકે જે કામ મોટા મોટા નેતા પત્રકાર અને પોલીસ ન કરી શકી એ રવીના ટંડને કરી બતાવ્યું છે હકીકતમાં અત્યારે પુરા દેશમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે યુવાઓની આડમાં કેટલાય એવા તત્વો ઘુસી આવ્યા છે.
જેઓ પોતાની મેલી મુરાદ પુરી કરવા તાકી રહ્યા છે તેઓ લૂં!ટફાટ કરી રહ્યા છે ટ્રેનોમાં આગ લગાવી રહ્યા છે દુકાનો તોડી રહ્યા છે જનતા પર જાનલેવા હુ!મલો કરી રહ્યા છે હવે આ લોકો કોણ છે તેની ઓળખાણ હજુ સુધી નથી થઈ શકી પરંતુ તેના વચ્ચે રવીનાએ એવી વાત કહી છેજેના લીધે લોકોનું મગજ હલી ગયું છે.
હકીકતમાં રવીનાએ એક વિડિઓ શેર કર્યો છે જેમાં આધેડ ઉંમરના લોકો પ્રદર્શન કરી રહ્યા છે જેમાં બેઠેલ લોકોની ઉંમર આર્મી જ નહીં કોઈ પણ સરકારી નોકરી માટે ઉંમર નીકળી ગઈ છે તેઓ ખુદને યુવા બતાવીને નારેબાજી કરી રહ્યા છે અહીં રવીનાએ તેમનો આ વિડીયો શેર કરતા લખ્યું છેકે 23 વર્ષના વિધાર્થી પ્રદર્શન કરતા.
આ જોઈને કેટલાય લોકોનું મગજ હલી ગયું જયારે કેટલાય લોકોએ આ જોઈને રવીનાને ટ્રોલ કરવા લાગ્યા અહીં એક યુવકે રવીનાને કોમેંટ કરતા લખ્યું આ જોવો 23 વર્ષની મહિલા અગ્નિપથને સમર્થન રહી છે તેના પર રવીનાએ જવાબ આપતા લખ્યું અગ્નિપથનું સમર્થન કરનાર 60 વર્ષના મિત્રો રવીના ટંડનની આ તસ્વીર પર તમે શું કહેશો