બોલીવુડ અભિનેત્રી કાજોલ ની દિકરી ન્યાશા ને અવાર નવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે જેના ઘણા બધા કારણો છે ઘણીવાર ન્યાસાની ડ્રેસીંગ સેન્સને કારણે તો ઘણીવાર તેની પાર્ટી કરવાની આદતોના કારણે પણ ટ્રોલ કરવામાં આવે છે
પરંતુ આ દિવશો મા ન્યાસાને તેના બદલાયેલા.
લુક ના કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે પહેલા ન્યાસા ખૂબ જ અલગ દેખાઈ રહી હતી અને આજે તે ખૂબ જ અલગ દેખાઈ રહી છે તેના ફિગરમાં ઘણા બદલાવો જોવા મળી રહ્યા છે એવું લાગે રહ્યું છે કે તેના ફિગર પર તેને ઘણી ટ્રીટમેન્ટ કરાવી હોય કોઈ સર્જરીના આરોપ લગાડે છે તો કોઈ બોડી વાઇપીંગ ટ્રીટમેન્ટ કરી હોય.
એવું જણાવે છે આ બાબત પર હવે કાજોલે પોતાનું મૌન તોડ્યું છે કાજોલ એ જણાવ્યું હતું કે તેને બધા જ આર્ટીકલ વાંચ્યા છે જેમાં ન્યાસા નો ઉલ્લેખ કરીને ઘણું બધું લખવામાં આવ્યું છે ન્યાસા પરેશાન થઈ જાય છે આ ટ્રોલીગ જોઈને પણ આ હવે રેગ્યુલર થઈ ગયું છે અને ન્યાસા હવે આ હેન્ડલ કરી શકે છે.
કાજુને વધારે જણાવ્યું હતું કે જે વ્યક્તિ ફેમસ હોય તે જ ટ્રોલ થાય છે અને ટ્રોલ થવું તે સારી બાબત છે ટીકાઓના કારણે લોકપ્રિયતા અને નામના વધે છે અને હાઈલાઈટ થવાય છે સોશિયલ મીડિયા પર ૭૫ ટકા માત્ર ટ્રોલિંગ જ કરવામાં આવે છે અને જે વ્યક્તિ ની ટીકાઓ નથી થતી તે ક્યારેય.
ફેમસ બની શકતું નથી કાજોલ એ જણાવ્યું હતું કે સોમાંથી બે ટકા લોકો એવા છે જે ન્યાસાને કોલ કરે છે અને એ બાબતો જ હાઈલાઈટ થાય છે પરંતુ ન્યાસા ને હું પરિસ્થિતિ સામે મક્કમ થવા માટે સમજાવું છું અને તે આગળ જતા પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવી શકશે તેવી હું કામના પણ કરું છું.