હાલમાં એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કોન્સ્ટેબલે બંધ રૂમમાં મહિલા સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે સામે આવેલ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ ટીમ તપાસમાં લાગી ગઈછે આ દરમિયાન કોન્સ્ટેબલ સામે દુષ્કર્મનો કેસ પણ નોંધી દેવામાં આવ્યો છે વિડિઓ ઉત્તરપ્રદેશના ઉન્નાવનો છે.
ગયા દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો હતો એ વિડીઓમાં એક કોન્સ્ટેબલ મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો હતો વિડિઓ સામે આવતા એસપીએ તપાસ કરી આરોપી કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો હતો પોલીસે સાથે દેખાઈ રહેલ મહિલાની શોધખોળ કર્યા બાદ તેના જણાવ્યાના.
આધારે કોન્સ્ટેબલ સામે દુષ્કર્મ અને છેડતીનો કેસ નોંધી દેવામાં આવ્યો છે કહેવાઈ રહ્યું છેકે આરોપીને પકડવા માટે અલગ અલગ ટિમો બનાવી રવાના કરી છે પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે તો વધુ પોલીસકર્મીઓના નામ બહાર આવી શકે તેમ છે સામે આવેલ વિડિઓ 9 સેકન્ડનો છે અને તે ઉન્નાવના બાંગરમાઉ કોતવાલીમાં.
પોસ્ટ કરાયેલા ચીફ કોન્સ્ટેબલ દીપચંદ્રનો છે સોસીયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે એ મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે વીડિયો 2 વર્ષ જૂનો છે અને તે સમયે કોન્સ્ટેબલ દીપચંદ્ર કોતવાલી ગંગાઘાટમાં નોકરી પર હતા ત્યાર બાદ તેની બદલી બાંગરમાઈ કોતવાલીમાં થઈ ગઈ હતી અત્યારે આરોપી કોસ્ટેબલને પકડવા પોલીસ કામે લાગી છે.