Cli
બોલીવુડમાંથી આવી દુઃખદ ખબર, મશહૂર એક્ટર અને બીજેપી નેતાનું દુઃખદ નિધન..

બોલીવુડમાંથી આવી દુઃખદ ખબર, મશહૂર એક્ટર અને બીજેપી નેતાનું દુઃખદ નિધન..

Bollywood/Entertainment Breaking

બીજેપી નેતા અને બૉલીવુડ એક્ટર સોનાલી ફોગટનું સોમવારે મોડીરાત્રે ગોવામાં હતી એ સમયે હદયરોગનો હુમલો થતા નિધન થયું છે 41 વર્ષની સોનાલીની સોમવારે જ તબિયત બગડવા લાગી હતી જેની જાણકારી તેણીએ પોતાના ઇન્સ્ટા એપથી આપી હતી તેના બાદ એમને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

જ્યાં એમને લાવેલ ત્યારે એમને ડોક્ટરોની ટીમે મૃત જાહેર કર્યા હતા અત્યારે સોનાલીનું પોસ્ટ મર્ટન ચાલી રહ્યું સોનાલી ફોગટ મશહૂર ટિક્ટોક સ્ટાર પણ રહી ચુકી છે સોનાલી ફોગટનો જન્મ 21 સપ્તેમ્બેર 1979 ના રોજ હરિયાણાના ફતેહાબાદના એક ગામમાં થયો હતો તેઓ એક ખેડૂત પરિવાર મથી આવતી હતી.

સોનાલી ફોગટના લગ્ન સંજય ફોગટથી થયા હતા એમના પતિ હિસારના એક ફાર્મહાઉસમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા એમના મૃત્યુનું કારણ હજુપણ અકબંધ છે એમને યસુન્ધરા નામની એક પુત્રી પણ છે સોનાલીએ ટીવીની દુનિયામાં દૂરદર્શન એન્કર તરીકે વર્ષ 2006 માં પગ મુક્યો હતો વર્ષ 2019 માં તેઓ.

એક વેબસીરીઝ પણ જોવા મળી હતી 2019 માં તેઓ એક હરિયાણવી મ્યુઝિક વિડિઓ માં જોવા મળી હતી 2020 માં ટીવી સિરિયલમ પણ જોવા મળી હતી તેઓ બિગબોસમાં એક સ્પર્ધક તરીકે પણ આવી હતી તેઓ બીજેપી પરંતુ અચાનક તેમના નિધનથી તેમના પરિવાર તથા એમના ફેન્સ પર દુઃખોનો ફળ તૂટી પડ્યો છે સોનાલીન આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *