Cli
પોલીસ પકડથી દૂર ખુલ્લેઆમ ફરતા દેવાયત ખાવડ નો નવો વિડીઓ સામે આવ્યો, વિડિઓ જોઈ લોકો ચોંક્યા...

પોલીસ પકડથી દૂર ખુલ્લેઆમ ફરતા દેવાયત ખાવડ નો નવો વિડીઓ સામે આવ્યો, વિડિઓ જોઈ લોકો ચોંક્યા…

Breaking

ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખાવડ આ દિવસોમાં ખૂબ જ ચર્ચાઓમાં આવ્યા છે તેમના નામનો વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે રાજકોટ સરેશ્વર ચોક માં દેવાયત ખાવડ અને તેના સાગીરથોએ મળીને મયુરસિંહ રાણા પર જાન લેવો હુ મલો કર્યો હતો અને લાકડી અને પાઇપો વડે તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

મયુરસિંહ રાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને દેવાયત ખાવડ વિરુદ્ધ ક્ષત્રિય સમાજની મહિલાઓ કોઈ આવેદનપત્રો પણ આપ્યા હતા એ છતાં પણ સાત દિવસ થી દેવાયત ખાવડ પોલીસની પકડથી બહાર છે અને પોલીસ તેમને હજુ સુધી પકડી શકી નથી ઘણી જગ્યાએ ક્ષત્રિય સમાજના લોકોએ દેવાયત ખાવડ ને પકડવા માટે આવેદનપત્રો પણ આપ્યા છે.

એ વચ્ચે તાજેતરમાં દેવાયત ખવડ નું એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તેઓ ગાંધીગ્રામના પુર્વ પીઆઇ ખુમાનશી વાળા ના પુત્ર ને શુભેચ્છાઓ આપતા જોવા મળે છે આ વિડીયો ક્યારનો છે તે વિગતો હજુ સામે આવી નથી પરંતુ દેવાયત ખવડ પોતાના ઘરની તાળા મારીને મોબાઇલ સ્વીચ ઓફ કરીને ફરાર છે.

તેમને આગોતરા જમીન માટે કોર્ટમાં અરજી પણ રાખેલી છે પોલીસ સ્ટેશનમાં દેવાયત ખાવડ સાથે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ જા!નથી મારી નાખવાના પ્રયાસની ગંભીર કલમો નોધંવામા આવી છે ઘણી જગ્યાએ દેવાયત ખાવડ ના પોસ્ટર સળગાવી ને ક્ષત્રિય સમાજના યુવકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી તેની ધડપકડ ની માગં કરતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *