બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા સ્ટાર છે એક તરફ પૂરી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને એક તરફ શાહરુખ ખાન એક બ્રાન્ડ છે જેને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે શાહરુખ ખાન પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા હતા એ સમયે ઈન્ટોરીયન્સ.
મુદ્રા પર મિડીયા ની સામે વાત કરી અને જણાવ્યું કે મટન ખાવાની વાતને દેશમાં મોટો મુદ્દો બનાવ્યો છે અને તેને નકારતા જણાવ્યું કે મટન ખાવું એ કોઈ ગુનો નથી સાથે ધાર્મીક બાબતો પર જણાવ્યું કે જો તમે સેક્યુલર છો તો મોટો ગુનો છે એવું કહેવાય છે જે વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.
અને ઇસ્યુ બની ગયો હતો. ઘણા બધા શાહરુખ ખાનની કમ્યુનિટીના લોકો તેને સપોર્ટ કરી રહ્યા હતા જ્યારે ઘણા પોલિટિશિયન શાહરુખ ખાનને ટ્રોલ કરી રહ્યા હતા એ સમયે હાલના ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી અને જેમને આવનાર પ્રધાનમંત્રી તરીકે લોકો જોઈ રહ્યા છે તે યોગી આદિત્યનાથ મહારાજે એ સમયે જણાવ્યું હતું કે જો શાહરુખ ખાન આ વિષય.
પર બોલી તો રહ્યા છે પરંતુ લોકો શાહરુખ ખાનની ફિલ્મોને બોયકોટ કરવા લાગે જોવાનું બંધ કરવા લાગે તો સામાન્ય મુસલમાનની જેમ શાહરુખ ખાન પણ સડકો પર ફરતા જોવા મળશે સાથે યોગીજીએ જણાવ્યું હતું આ લોકો ની ભાષા પરથી હાફીઝ સઇદ દેખાય છે એના માં કાંઈ જ ફરક નથી યોગીજી નો આ વિડીઓ જ્યારે જ્યારે પણ.
શહરુખ ખાન ની ફિલ્મ રીલીઝ થાય ત્યારે ત્યારે સામે આવતો રહ્યો છે અને સાલ 2015 માં યોગી આદિત્યનાથ એમપી હતા આજે મુખ્યમંત્રી છે અને પ્રધાનમંત્રી બનવાની પણ હોડ માં છે ત્યારે શાહરુખ ખાન લગાતાર છેલ્લા પાચં વર્ષ થી ફ્લોપ ફિલ્મો આપતા આવ્યા છે શાહરુખ ની આવનાર ફિલ્મ પઠાન કેવી સાબિત થાય છે એ જોવું રહ્યુ.